Book Title: Updhan Tap Ek Soneri Tak
Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher: 108 Parshwanath Bhaktivihar Jain Trust

View full book text
Previous | Next

Page 21
________________ (ખમાસમણાં વખતે બોલવાનું પદ) પહેલું (અઢારિયું) ઉપધાન શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધાય નમઃ બીજું (અઢારિયું) ઉપધાન: શ્રી પ્રતિક્રમણશ્રુતસ્કંધાય નમઃ ચોથું (ચોક્મિ) ઉપધાન શ્રી ચૈત્યસ્તવઅધ્યયનાય નમઃ છટ્ટુ (છર્ક્સિ) ઉપધાનઃ શ્રી શ્રુતસ્તવ- સિદ્ધસ્તવઅધ્યયનાય નમઃ બીજું (પાંત્રીશું) ઉપધાન શ્રી શસ્તવ-અધ્યયનાય નમઃ પાંચમું (અઠાવીશું) ઉપધાન શ્રી નામસ્તવઅધ્યયનાય નમઃ ( કાઉસગની વિવિ પહેલા ઃ અઢારિયામાં ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ આરાધનાર્થે કાઉસ્સગ્ગ ક્યું? ઈચ્છ, શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ આરાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ, અન્ના કહી, ૧૦૦ લોગસ્સનો સાંગરવરગંભીરા સુધીનો કાઉસ્સગ્ગ ક્રવો. તેવી રીતે બીજા ઃ અઢારિયામાં શ્રી પ્રતિક્રમણશ્રુતસ્કંધ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવરિઆએ, અન્નત્થ. ત્રીજા = (પાંત્રીશા) ઉપધાનમાં- શ્રી શકસ્તવઅધ્યયન આરાધનાર્થે કરેમિ ઉસ્સગ્ગ વંદણવરિઆએ, અન્નત્થ. ચોથા : (ચોકિયા) ઉપધાનમાં -શ્રી ચૈત્યસ્તવઅધ્યયન આરાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ, અન્નત્થ. પાંચમા ઃ (અઠ્ઠાવીસા) ઉપધાનમાં : શ્રી નામસ્તવઅધ્યય આરાધનાર્થે ક્રેમિકાઉસ્સગ્ગ, વંદણવરિઆએ, અન્નત્ય. છઠા : (છડ્યિા) ઉપધાનમાં શ્રી શ્રુતસ્તવ-સિદ્ધસ્તવ આરાધનાર્થ રેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ, અન્નત્થ. ga Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Eat Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ea

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36