________________
(ખમાસમણાં વખતે બોલવાનું પદ) પહેલું (અઢારિયું) ઉપધાન શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધાય નમઃ બીજું (અઢારિયું) ઉપધાન: શ્રી પ્રતિક્રમણશ્રુતસ્કંધાય નમઃ ચોથું (ચોક્મિ) ઉપધાન શ્રી ચૈત્યસ્તવઅધ્યયનાય નમઃ છટ્ટુ (છર્ક્સિ) ઉપધાનઃ શ્રી શ્રુતસ્તવ- સિદ્ધસ્તવઅધ્યયનાય નમઃ બીજું (પાંત્રીશું) ઉપધાન શ્રી શસ્તવ-અધ્યયનાય નમઃ પાંચમું (અઠાવીશું) ઉપધાન શ્રી નામસ્તવઅધ્યયનાય નમઃ
( કાઉસગની વિવિ પહેલા ઃ અઢારિયામાં ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન શ્રી પંચમંગલ
મહાશ્રુતસ્કંધ આરાધનાર્થે કાઉસ્સગ્ગ ક્યું? ઈચ્છ, શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ આરાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ, અન્ના કહી, ૧૦૦ લોગસ્સનો
સાંગરવરગંભીરા સુધીનો કાઉસ્સગ્ગ ક્રવો. તેવી રીતે બીજા ઃ અઢારિયામાં શ્રી પ્રતિક્રમણશ્રુતસ્કંધ આરાધનાર્થ કરેમિ
કાઉસ્સગ્ગ વંદણવરિઆએ, અન્નત્થ. ત્રીજા = (પાંત્રીશા) ઉપધાનમાં- શ્રી શકસ્તવઅધ્યયન આરાધનાર્થે
કરેમિ ઉસ્સગ્ગ વંદણવરિઆએ, અન્નત્થ. ચોથા : (ચોકિયા) ઉપધાનમાં -શ્રી ચૈત્યસ્તવઅધ્યયન
આરાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ, અન્નત્થ. પાંચમા ઃ (અઠ્ઠાવીસા) ઉપધાનમાં : શ્રી નામસ્તવઅધ્યય
આરાધનાર્થે ક્રેમિકાઉસ્સગ્ગ, વંદણવરિઆએ, અન્નત્ય. છઠા : (છડ્યિા) ઉપધાનમાં શ્રી શ્રુતસ્તવ-સિદ્ધસ્તવ આરાધનાર્થ
રેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ, અન્નત્થ. ga Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Eat Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ea