________________
( મુહપતિના પાય બોલો
(૧) સૂત્ર અર્થ તત્વ કરી સદેહું (૨) સખ્યત્વમોહનીય (૩) મિશ્રમોહનીય (૪) મિથ્યાત્વમોહનીય પરિહરું (૫) કામરાગ (૬) સ્નેહરાણ (૭) દૃષ્ટિરાગ પરિહરું (૮) સુદેવ (૯) સુગુરુ (૧૦) સુધર્મ આદરું (૧૧) કુદેવ (૧૨) ફુગુરૂ (૧૩) ફુધર્મ પરિહરું (૧૪) જ્ઞાન (૧૫) દર્શન (૧૬) ચારિત્ર આદરૂ (૧૭) જ્ઞાનવિરાધના (૧૮) દર્શનવિરાધના (૧૯) ચારિત્રવિરાધના પરિહ૪(૨૦) મનગુપ્તિ (૨૧) વચનગુપ્તિ (૨૨) કાયગુપ્તિ આદરું (૨૩) મનદંડ (૨૪) વચનદંડ (૨૫) કાયદંડ પરિહરું (૨૬) હાસ્ય (૨૭) રતિ (૨૮) અરતિ પરિહરું (૨૯) ભય (૩૦) શોક(૩૧) દુર્ગચ્છા પરિહરું (૩૨) કૃષ્ણલેશ્યા (૩૩) નીલ ગ્લેશ્યા (૩૪) કાપોતલેશ્યા પરિહરુ (૩૫) રસગારવ (૩૬) ઋદ્ધિગારવ (૩૭) શાતાગારવ પરિરહરું (૩૮) માયાશલ્ય (૩૯) નિયાણશલ્ય(૪૦) મિથ્યાત્સલ્ય પરિહરું (૪૧) ક્રોધ (૪૨) માન પરિહરું (૪૩) માયા (૪૪) લોભ પરિહરું (૪૫) પૃથ્વીકાય (૪૬) અપાય (૪૭) તેઉક્તયની જયણા (૪૮) વાઉક્ષય(૪૯) વનસ્પતિકાય (૫૦) વ્યસાયની “જયણા
- સૂચના -મુહપરિપ૦ બોલથી, ચરવળો-કંદોરો દંડાસણ વિગેરે ૧૦ બોલથી તથા બાકીનાં ઉપક્રણોનું અને થાળી, વાટો, ગ્લાસ, લોટાનું પડિલેહણ ૫ બોલથી રવું.
બહેનોને ૩૨-૩૩-૩૪ અને ૩૮ થી ૪૪ સુધીના ૧૦ બોલ બોલવાના નથી અર્થાત ૪૦ બોલ જ બોલવાના હોય છે.
E3 E3 E3 Ed Ed Ed 3 E3 E3 Ed Ea
a
Ed Ed Ed Ea a & & Es a Ra