Book Title: Updhan Tap Ek Soneri Tak
Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher: 108 Parshwanath Bhaktivihar Jain Trust

View full book text
Previous | Next

Page 22
________________ સમજી લો, આવી ભૂલો થશે બે દિવસ પડશે, એટલે ઉપધાન બાદ ચોટલા પોષધોપવાસ પ્રાયશ્ચિત રૂપે કરી કરી આપવા પડશો. • ઉલ્ટી થશે. ઉલ્ટીમાં દાણા નિળશે તો. • એઠું મુકશો તો. પચ્ચખ્ખાણ પારવાનુ ભુલાશે તો વાપર્યા પછીનું ચૈત્યવંદન ક્રવાનું રહી જશે તો... પરમાત્માના દર્શન ક્રવાના રહી જશે તો... • દિવસે પોરસી અને રાત્રે સંથારા પોરસી ભણાવવાનું રહી જશે તો.. • મુહપતિ ખોવાઈ જશે તો.. • સવારે ક્રિયા પૂર્વે અને સાંજે ક્રિયા બાદ સ્પંડિત જવાનું થશે તો. • બહેનોને અંતરાયના કારણે, • મુઠસી પચ્ચક્માણ પારવાનુ ભુલશો તો સચિત વસ્તુ - કાચી વિગઈ કે લીલોતરી ખાવામાં આવી જાય તો... • દેવવંદન ક્રવાના રહી જાય તો. સાથે રાખેલ કોઈપણ ઉપક્રણ, નવકારવાળી ખોવાય તો.... • સવાર - સાંજની ક્રિયા ક્રવાની રહી જાય તો... Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed E ૧૦Ba Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36