Book Title: Updhan Tap Ek Soneri Tak
Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher: 108 Parshwanath Bhaktivihar Jain Trust
View full book text
________________
ના દિવસ દરમ્યાન જે કઈ ક્ષતિઓ થઈ હોય તેની આલોચના
બુક્માં નોંધ રોજ સાંજે યાદ કરીને કરી લેવી. જ ઘરેણાં પહેરાય નહી, તેલ નંખાય નહી, વાળ ઓળાય નહી,
શરીરની ટાપટીપ થાય નહી, હજામત થાય નહી, તેલ માલિસ
થાય નહિ. જ જમતા એંઠા મોઢે બોલાય નહી, જરૂર પડે પાણી વાપરીને બોલવું.
પ્રતિલેખન વિ. ક્રિયાઓ ક્રતા એક અક્ષર બોલવો નહી, જ મૌન પણે ક્રિયા કરવી (બોલ મનમાં ઉપયોગ પૂર્વક બોલવા)
માબુ જમીન જોઈને જીવ રહિત ભૂમિ ઉપર પરઠવવું. પરઠવતા પહેલા અણજાણહ જસુગ્રહો (૧વાર) અને પરઠવ્યા પછી વોસિરે (ત્રણ વાર) મનમાં બોલવું માત્રાનો પ્યાલો હાથમાં હોય
ત્યારે બોલાય નહી. આ ક્રિયામાંથી નિવૃત્ત થતાં સૂત્ર અર્થનો સ્વાધ્યાય રવો, ધાર્મિક
પુસ્તક વાંચવા, નિંદા-કૂથલી-પારકી પંચાતથી આરાધનાનું પુણ્ય બળી ને ખાક થઈ જાય છે. ઉપધાનમાં પ્રવેશ ક્યાં બાદ બહારની કોઈ વસ્તુ ઉપયોગમાં
લેવાય નહી. જ પ્રતિલેખન ન ક્યું હોય તે વસ્તુ વપરાય નહી. છે જ્યાં કજો ના લીધો હોય ત્યાં બેસાય નહી. જ ભોજન મંડપમાં પ્રવેશતા જયણા મંગલ બોલવું, જમવાની
જગ્યાએ કાજો લેવો, થાળી વાટકા વિ. પુંજી -પ્રમાજી વાપરવા. ન મુહપતિ - ચરવળો સાથે જ રાખવા, એક હાથથી દુર મુક્યા
નહી.
6369 69 69 93 63 63 63 63 63 63 009636763 93 93 93 93 ED EDES