Book Title: Updesh Mala Part 03
Author(s): Dharmdas Gani, Siddharshi Gani, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 235
________________ ૨૧૮ Gटेशभाला भाग-3/गाथा-५२८ गाथा: आमुक्कजोगिणो च्चिय, हवइ थोवा वि तस्स जीवदया । संविग्गपक्खजयणा, तो दिट्ठा साहुवग्गस्स ।।५२८ ।। गाथार्थ: આમુક્ત યોગી એવા પણ તેની સંવિગ્નપાક્ષિકની, સુસાધુ વર્ગની જીવદયા થોડી થાય છે જ, તે કારણથી સંવિગ્નપાક્ષિકની યતના જોવાઈ છે=સંવિઝપાક્ષિકમાં નિર્જરાને અનુકૂળ વતના ભગવાન વડે જોવાઈ છે. પ૨૮ll टीका: आसमन्तान्मुक्ता योगाः संयमव्यापारा येनासावामुक्तयोगी सर्वधनादेराकृतिगणत्वाद् इन्समासान्तः, ततश्चैवं पदानां घटना द्रष्टव्या, आमुक्तयोगिनोऽपि तस्य सुसाधुवर्गस्य स्तोका जीवदया भवत्येव, ततः कारणात् संविग्नपक्षयतना मोक्षाभिलाषानुरागेण पूर्वोक्तरूपा वर्त्तना दृष्टोपलब्धा भगवद्भिरिति, तदयमों-यथाह्यातुरो बहुकालमपथ्यासेवी सुवैद्यसम्पर्कादिना विज्ञातपथ्याऽऽसेवनगुणत्वादारोग्यकाङ्कितया अपथ्यं हातुकामः पथ्यासेवने भावतः प्रतिबद्धोऽपि क्रमेणैव तन्मुञ्चेत् तथा चोक्तमायुर्वेदेउचितादहिताद्धीमान्, क्रमशो विरमेन्नरः । हितं क्रमेणोपचरेत्, क्रमश्चात्रोपदेक्ष्यते ।। इत्यादि । तथा कथञ्चिदेव बहुकालं यः पार्श्वस्थादिभावभाजी स साधुसम्पर्कादिना प्रादुर्भूततीव्रधर्मश्रद्धानोऽपि ‘ण य ओसन्नविहारी दुहिओ ओसन्नयं चयइ' इत्यादि प्रागुक्तयुक्त्या दुस्त्यजत्वात् तद्भावस्य क्रमशो निवर्तमानो गाढं संयमे प्रतिबद्धाभिप्रायः सम्पूर्णवीर्यलाभादारात् संविग्नपाक्षिकः स्यात् तदर्थं तन्मार्गोपि मोक्षहेतुतया प्रज्ञापित इति ।।५२८ ।। टीवार्थ: आसमन्तान्मुक्ता ..... प्रज्ञापित इति ।। यारे नाथी मुआया छ योगासंयमना व्यापारी, हेना વડે તે આમુક્ત યોગી, સર્વ ધનાદિનું આકૃતિગણપણું હોવાથી રૂદ્ સમાસ અંતવાળો છે, તેથી આ પ્રમાણે પદોની રચના જાણવી, આમુક્ત યોગી એવા પણ તેની=સંવિગ્સપાક્ષિકની, સાધુવર્ગની જીવદયા થોડી થાય છે જ=સાધુવર્ગને પકાયના પાલનની પૂર્ણ દયા હોય છે. જ્યારે સંવિગ્નપાક્ષિકને થોડી થાય છે જ, તે કારણથી સંવિગ્સપાક્ષિકની યતના=મોક્ષના અભિલાષના અનુરાગથી પૂર્વે કહેવાયેલા સ્વરૂપવાળી વર્તતા=ગાથા-પર૬માં કહી, એ પ્રકારની પરિણત પરિમિત ઉદક ગ્રહણ વગેરે રૂપ થોડી યતના ભગવાન વડે જોવાઈ છે.

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258