Book Title: Updesh Mala Part 03
Author(s): Dharmdas Gani, Siddharshi Gani, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 248
________________ ૨૩૧ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૩૪-૫૩૫ હોવાથી અનંતસંસારી છે. તેથી જેમ મૃત્યુનું કારણ બને તેવા અર્થથી ડંસાયેલો પુરુષ ઉચિત ઔષધથી અસાધ્ય હોય છે, તેમ પ્રચુર કર્મવાળા તે જીવો પ્રસ્તુત ગ્રંથથી પણ ભાવરોગને મટાડવા માટે અસાધ્ય 99.1143811 અવતરણિકા : किमित्येवमत आह અવતરણિકાર્થ : કયા કારણથી આ પ્રમાણે છે ? આથી કહે છે ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે પ્રસ્તુત પ્રક૨ણ સાંભળવા છતાં જેને ધર્મ સેવવાનો ઉત્સાહ થતો નથી, વિષયથી વિમુખભાવ જેને થતો નથી, તે અનંતસંસારી છે. તે કયા કારણથી છે ? આથી તેનું કારણ બતાવવા અર્થે કહે છે ગાથા : – कम्माण सुबहुयाणुवसमेण उवगच्छई इमं सम्मं । कम्ममलचिक्कणाणं, वच्चइ पासेण भन्नंतं । । ५३५ ।। ગાથાર્થ ઃ સુબહુ કર્મોના ઉપશમથી આ=પ્રસ્તુત પ્રકરણ સમ્યક્ પ્રાપ્ત થાય છે. કર્મમલ ચિક્કણ જીવોને કહેવાનું પાસેથી જાય છે. II૫૩૫।। ટીકા ઃ कर्मणां मिथ्यात्वादीनां सुबहूनामतिप्रचुराणामुपशमेनेत्युपलक्षणत्वादुदीर्णानां क्षयेण, अनुदीर्णानामुपशमेन स्वकार्यकरणाशक्तिलक्षणेन सता किञ्चिच्छेषकर्मणामेव प्राणिनामुपगच्छति सद्द्बोधं न स्वकार्यकरणशक्तिलक्षणे जनयतीदं प्रस्तुतप्रकरणं सम्यगविपरीतस्थित्या, व्यतिरेकमाह -कर्ममलचिक्कणानां=मिथ्यात्वादिपङ्कदिग्धानामसुमतां, व्रजति = गच्छति पार्श्वेन, भण्यमानं नान्तः प्रविशत्युपरि प्लवत इत्यर्थः ।।५३५ ।। ટીકાર્ય : कर्मणां ત્યર્થઃ ।। સુબહુ=અતિપ્રચુર કર્મોના=મિથ્યાત્વાદિ કર્મોના ઉપશમથી=ઉપલક્ષણપણું હોવાને કારણે ઉદીર્ણના ક્ષયથી અને અનુદીર્ણના ઉપશમથી=સ્વકાર્યકરણની અશક્તિ લક્ષણવાળા છતા ઉપશમથી, કાંઈક શેષ કર્મોવાળા જ પ્રાણીઓને આ પ્રસ્તુત પ્રકરણ સમ્યગ્-અવિપરીત .....

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258