Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 3
________________ ગ્રંથ: ઉદયસ્વામિત્વ સંક્ષિપ્ત પદાર્થસંગ્રહ આધાર: આ. ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી દ્વારા વિરચિત ઉદયસ્વામિત્વ'ના આધારે સુંદર અને સંક્ષિપ્ત પદાર્થસંગ્રહ. વિષય: બાસઠ માર્ગણઓમાં કેટલા ગુણઠાણા સુધી કેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય હોય તે. સંગ્રાહકઃ મુ. યશરત્નવિજયજી પ્રકાશન વર્ષ: વિ. સં. ૨૦૬૯, વીર સં. ૨૫૩૯, ઈ. સ. ૨૦૧૩ આવૃત્તિઃ પ્રથમ મૂલ્ય: ૩૦/- રૂપિયા પ્રતિઃ ૫૦૦ સૂચનાઃ આ ગ્રંથનું પ્રકાશન જ્ઞાનનિધિના સ્વદ્રવ્યથી થયું હોવાથી યોગ્ય મૂલ્ય ચૂકવીને જ ગૃહસ્થોએ માલિકી કરવી... પ્રાપ્તિસ્થાન ક (૧) બાબુલાલ સરેમલજી શાહ સિદ્ધાચલ, સેન્ટ એન્સ સ્કુલ સામે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૦૫. ફોન – ૯૪૨૬૫૮૫૯૦૪ (૨) મહેન્દ્રભાઈ એચ. શાહ ૨૦૨/એ, ગ્રીનહીલ્સ એપા., સ્વામીનારાયણ મંદિર પાસે, અડાજન, સૂરત-૩૯૫૦૦૯. ફોન – ૯૬૦૧૧૧૩૩૪૪ (૩) જિનગુણ આરાધક ટ્રસ્ટ શ્રી સીજેટીક્સ, ૧/પ રાજદા ચાલ, જુના હનુમાન ક્રોસલેન, રજો માળ, રૂમ નં. ૧૧, મુંબઈ-૧. ફોન - ૯૮૨૦૪૫૧૦૭૩ (૪) હેમંતભાઈ આર. ગાંધી ૬૦૩, ૨૫, શીવકૃપા સોસા., અશોકનગર, ભિવંડી, જિ. ઠાણા-૪૨૧૩૦૨ (મહારાષ્ટ્ર) ફોન – ૯૮૯૮૫૮૨૨૨૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 74