Book Title: Trishashti Shalaka Purush Charitram
Author(s): Jineshchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 5
________________ = સંશોધનની પદ્ધતિ : ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (અપૂર્ણ) આ. શ્રી વિમલસૂરિજી મ. સા.નું તેની બે તાડપત્રીની પ્રતિની ફોટોકોપી વિદ્વદ્વર્ય મુનિ શ્રી જેબવિજયજી મ. સા. હસ્તક શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ જ્ઞાન ભંડાર–સુરતના વહીવટકર્તાએ કરાવી રાખેલ તેના આધારે સંશોધન કરેલ છે. ૧. શ્રી જિનભદ્રસૂરિજ્ઞાનભંડાર–જેસલમેર ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, ગદ્ય શ્રી શાંતિનાથ ચરિત્ર પર્વત, કર્તા- આ. વિમલસૂરિ, ગ્રંથ નંબર ૨૪૬, પત્ર-૧૬૧ (૧૫૯મું પત્ર નથી) લેખન સંવત-૧૪મી શતાબ્દી શ્રી ખેતરવાસીનો ભંડાર-પાટણ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર કર્તા–વિમલાચાર્ય, પત્ર-૨૪૫, ગ્રંથ નં. ૩૧૫, સાઈઝ ૧૪૮૧૮ લેખન સંવત લખેલ નથી. આ બન્ને પ્રતિ અંગે ઉપર મુજબ વિગત પ્રાપ્ત થઈ છે. આ બન્ને પ્રતિ પડીમાત્રામાં છે. બન્ને પ્રતિમાં પ્રાયે કરીને ખાસ કોઈ પાઠભેદ આવતો નથી. જેસલમેરની પ્રતિ શ્રી શાંતિનાથ ભ. પર્યન્ત છે. જ્યારે પાટણની પ્રતિ શ્રી મલ્લિનાથ ભ. પર્યન્ત છે. તેથી આ બને પ્રતિના આધારે સંશોધન કરેલ છે. લિ. ગણિ જિનેશચંદ્રવિજય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 234