________________
પ્રસ્તાવના
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રનું મૂળ શોધવા જઈએ તો જ્ઞાતાધર્મકથા નામનું હું અંગ તથા મુખ્યતાએ દૃષ્ટિવાદ નામનું ૧૨મું અંગ છે.
દૃષ્ટિવાદના મુખ્ય પાંચ ભેદો છે. (૧) પરિકર્મ (૨) સૂત્ર (૩) પૂર્વગત (૪) અનુયોગ (૫) ચૂલિકા, જેના પેટાભેદો અનેક છે.
* પરિકર્મ– આગળના ચાર અંગ ભણવા માટેની શક્તિ સંપાદન કરાવનાર શાસ્ત્ર તે પરિકર્મ, તેના કુલ ૮૩ ભેદો છે. * સૂત્ર—તેના કુલ ૮૮ ભેદો છે.
* પૂર્વગત- આ વિભાગમાં ૧૪ પૂર્વી હતા. ગણધરોએ દ્વાદશાંગી જ્યારે બનાવી ત્યારે સૌ પ્રથમ આ ૧૪ વિભાગો બનાવ્યા, તેથી તેને પૂર્વો કહે છે. તેનું પ્રમાણ આ પ્રમાણે છે. (૧) ઉત્પાદ– એક કરોડ પદ (૨) અગ્રાયણીય– છન્નુ લાખ પદ (૩) વીર્યપ્રવાદ– સિતેર લાખ પદ (૪) અસ્તિ—નાસ્તિપ્રવાદ– સાંઠ લાખ પદ (૫) જ્ઞાનપ્રવાદ– એક કરોડમાં એક ઓછુ પદ (૬) સત્યપ્રવાદ એક કરોડ છ પદ (૭) આત્મપ્રવાદ છવ્વીસ કરોડ પદ (૮) કર્મપ્રવાદ– એક કરોડ એંશી હજાર પદ (૯) પ્રત્યાખ્યાનપ્રવાદ– ચૌર્યાશી લાખ પદ (૧૦) વિદ્યાનુવાદ– એક કરોડ (૧૧) અવંધ્ય—છવ્વીસ કરોડ પદ (૧૨) પ્રાણાયુ– એક કરોડ છપ્પન લાખ પદ (૧૩) ક્રિયાવિશાલ–નવ કરોડ પદ (૧૪) લોકબિંદુસાર– સાડા બાર કરોડ પદ
* ચૂલિકા— જેનાં ૩૪ ભેદ છે.
* અનુયોગ– દૃષ્ટિવાદના ચોથા વિભાગની વિષય વસ્તુના બે
Jain Educationa International
૫
For Personal and Private Use Only
www.jainelibrary.org