Book Title: Tithidin ane Parvaradhan tatha Arhattithibhaskar Author(s): Jain Pravachan Pracharak Trust Publisher: Jain Pravachan Pracharak Trust View full book textPage 6
________________ " * પોતાના એ અસત્ય મતને પુષ્ટ કરવા માટે પૂ. આચાર્ય શ્રી સાગરાન દસૂરીશ્વરજી મહારાજના પક્ષકારો તરફથી સ. ૨૦૦૧માં પતિથિ નિર્ણય ' નામનું એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું. · સત્ય કરતાં અસત્ય વધુ વાચાળ હાય છે? તેની સામીતી જેવા આ ગ્રન્થ; અવળી રજૂઆત, અસત્ય આક્ષેપો અને હકીકતાનું વિકૃત અઘટન આદિ સામગ્રીથી ભરપૂર હાઈ ‘ અસત્યોના સસ ંગ્રહુ ' જેવા અન્ય છે, તેમ કહેવામાં જરા પણ અતિશચેક્તિ નથી. જેની પ્રતીતિ પ્રસ્તુત · તિથિક્રિન અને પત્થરાધન' ગ્રન્થને જિજ્ઞાસુભાવે સાદ્યન્ત વાંચી જનારને જરૂર થશે તે નિઃશક છે. C આ પછી પૂ. આચાર્ય શ્રી સાગરાનăસૂરીશ્વરજી મહારાજના પક્ષકારો તરફથી સ. ૨૦૦૩માં કાશીના શાસ્ત્રી શ્રી ચિન્નસ્વામીજી સમક્ષ અધૂરી અને ખાટી રજુઆત કરાવીને ‘ શાસન યપતાકા 'ને નામે શ્રી વૈધના ચૂકાદાને અપ્રામાણિક ઠરાવનારા ગ્રન્થ પણ પ્રગટ કરાયા હતા. પરંતુ એ ગ્રન્થમાં પોતાની સંમતિ આપનારા મૂર્ધન્ય વિદ્વાનેાને જ્યારે સંપૂર્ણ અને સાચી માહિતી જાણવા મળી, ત્યારે કાશીની પ્રતિષ્ઠા અખંડ રાખવાના આશયથી, તે વિદ્વાનાએ પોતાની ભૂલને પ્રામાણિકપણે સ્વીકાર કરવાપૂર્વક ‘અહુત્તિથિ ભાસ્કર' નામના ગ્રન્થ પ્રગટ કરીને શાસન જયપતાકા ને વિસ્તૃત આધાર અને તર્ક પૂર્ણ યુક્તિઓ દ્વારા તદ્દન અપ્રામાણિક ઠરાવી તે અત્તિથિ ભાસ્કર' ગ્રન્થના સૉંપાદક વિદ્વાનાએ, પતાકાકાર સહિત અન્ય કોઈ પણ વ્યક્તિને આ વિષયમાં જે શાસ્ત્રા કરવાની ઈચ્છા હાય, તા તે માટે પણ પોતે સદા તત્પર હાવાનુ` જણાવ્યુ` હાવા છતાં, આજ સુધી કોઈ પણ વ્યક્તિએ તે આહ્વાન સ્વીકારવાની તત્પરતા દાખવી નથી. એટલું જ નહિ, પણ પતાકાકાર શ્રી.ચિહ્નસ્વામી શાસ્ત્રીએ સ્વય· અધૂરી અને વિકૃત માહિતીથી દોરવાઈ ને, પોતે ‘પતાકા ’ લખ્યાના સ્પષ્ટ એકરાર કરીને, વિદ્વાનાને શોભે તેવી નમ્રતા અને અનાગ્રહવૃત્તિનું દર્શન કરાવ્યું છે. ( જુએ પરિશિષ્ટ છ, પૃ. ૩૩૭) : d " × પતિથિ નિય, ’ ‘ શાસન જયપતાકા ’ જેવા ગ્રન્થા અને અન્ય પ્રચારસામગ્રી દ્વારા થઈ રહેલા અસત્ય અને એકતરફી પ્રચાર સામે સાચી રજૂઆત થાય તે બહુ જરૂરી હતું. પરન્તુ એવી રજૂઆત કાઈ એક પક્ષ તરફથી થાય તે કરતાં શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ જેવી તટસ્થ વ્યક્તિ દ્વારા જો થાય, તા તે વધુ આવકારવા લાયક ગણાય, એ દૃષ્ટિએ શેઠ શ્રી કસ્તુરભાઈનુ એ અંગે ધ્યાન દોરતાં, તેઓશ્રીએ · ચગ્ય અવસર આવ્યે જરૂર પ્રગટ કરવાનું' આશ્વાસન પણ આપેલું. તેમની નજરે શ્રીસ ધનુ' ત્યારનું વાતાવરણ સંક્ષુબ્ધ હાવાથી, તે વાતાવરણ સ્વચ્છ થવાની રાહ જેવાનુ તેઓએ જરૂરી માનેલું, અને તેથી જ પ્રસ્તુત ગ્રન્થ લગભગ તૈયાર હોવા છતાં તેનું પ્રકાશન મુલત્વી રાખવામાં આવ્યું હતું. પરન્તુ વાતાવરણ સુધરવાની આશાએ સારા જેવા સમય વીતી જવા છતાં, એક ચા ખીજી રીતે વાતાવરણ વધુ ને વધુ ક્લુષિત ખનાવવાના અમુક વર્ગના પ્રયાસા જોતાં અમેને એમ લાગ્યુ` કે આમ ને આમ જો થાડા વધુ વખત ઉદાસીનતા સેવવામાં આવે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 552