Book Title: Tithidin ane Parvaradhan tatha Arhattithibhaskar Author(s): Jain Pravachan Pracharak Trust Publisher: Jain Pravachan Pracharak Trust View full book textPage 5
________________ પ્રાક્થન • તિથિકિન અને પોઁરાધનના પ્રશ્ન છેલ્લાં કેટલાક સમયથી શ્રીસ ધમાં મતભેદના વિષય બનતા રહ્યો છે-ખરુ ક્હીએ તેા બનાવી દેવામાં આવ્યો છે, એ એક દુઃખદ આશ્ચય છે. આશ્ચય એ વાતનુ થાય છે કે-તિથિકિન અને પાધન અંગેના ઉભા થતા કાઈ પણ પ્રશ્નના સ્પષ્ટ ઉકેલ આપતાં શાસ્ત્રવચન ઉપલબ્ધ હાવા છતાં, શાસ્ત્રાનુ સારી શ્રીસંઘમાં આ પ્રશ્ને મતભેદ યી રીતે ઉલા થઈ શકે કે ટકી રહી શકે ? અને દુઃખ એ વાતનુ થાય છે કે–આ પ્રશ્ન ઉભા થયેલા મતભેદે એવુ' તે આગ્રહી સ્વરૂપ પકડ્યુ છે, કે જેથી વમાન શ્રીસંઘના અમુક ભાગ, તિથિનેિ આરાધના કરવાના અભિપ્રાય ધરાવતા ડાવા છતાં, વાસ્તવમાં તે જે દિવસે આરાધના કરતા ડાય છે, તે દિવસે તે તિથિના ઉત્ક્રય કે સમાપ્તિપૂર્વકના ભાગવટાના અંશ પણ ન હેાય અને આગળ કે પાછળના દિવસે જ ખરેખર તે તે તિથિ આરાધવાની હાય, એવુ' પણુ અનતુ' આવ્યું છે. સત્ય જાણવાના સાધના વિદ્યમાન હાવા છતાં અજ્ઞાન કે મતાગ્રહને કારણે સાચી આરાધના લાપાય, એ એહુ દુ:ખદ નથી જ. તિથિમાન્યતામાં પડી ગયેલા મુખ્ય બે પક્ષા વચ્ચે ચર્ચા-વિચારણા થવા દ્વારા શાસ્ત્રમાન્ય એક નિર્ણાંય થાય, એવા શુભ હેતુથી પ્રેરાઈને વિ. સ. ૧૯૯૯ની સાલમાં શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ એ અને પક્ષના મુખ્ય આચાર્યાંની સંમતિથી ડૅા પી. એલ. વૈધ( પૂના )ની લવાદી નીચે લેખિત તથા મૌખિક ચર્ચાનું આયોજન પણ કર્યુ હતુ, જે ચર્ચાને અંતે વિદ્વાન પંચે પૂ. આચાર્ય શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ દ્વારા સમર્થન કરાયેલા પક્ષ, શાસ્ર અને શાસ્ત્રમાન્ય પર પરાથી પણ અવિરૂદ્ધ હાવાના નિર્ણય આપ્યો હતા. ચર્ચાના પ્રારભે અને આચાર્યએ માન્ય કરેલા નિયમ-પત્રને અનુસરીને જે એ નિણુચ મને પક્ષના આચાર્યએ સ્વીકારી લીધા હોત, તેા કદાચ શ્રીસંઘનું ભવિષ્ય ભારે ઉજ્જવળ અની રહેત, પરંતુ કાઈ એવી અશુભ ભવિતવ્યતાવશ મતાગ્રહુને આધીન બની જઈને પૂ. આચાય શ્રી સાગરાન દસૂરીશ્વરજી મહારાજે એ નિર્ણય સ્વીકાર્યાં નહીં, એટલું જ નહિ પણ પોતે માન્ય કરેલા નિયમ-પત્રની અવગણના કરીને તટસ્થ પ'ચ ઉપર અચેગ્ય આક્ષેપ કરવા દ્વારા પેાતાના કદાગ્રહને, જાણે તે એક શાસ્ત્રીય સત્ય હાય અને પેાતાને અન્યાય થયેા હાય, તે રીતનું સ્વરૂપ આપવાના અનુચિત પ્રયાસ પણ કર્યાં. પૂ. આચાર્યાં શ્રી સાગરાન દસૂરીશ્વરજી મહારાજના આવા અનુચિત અને આક્ષે પાત્મક પ્રચાર કરવાના પ્રયાસ, એક સમર્થ જૈનાચાર્ય તરીકેના તેઓશ્રીના સ્થાનની શૈાભા વધારનારા નહિ હાવાનું શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈને જાહેર કરવાની ફરજ પડી. આમ છતાં પૂ આચાર્ય શ્રી સાગરાન દસૂરીશ્વરજી મહારાજે “ લવાદના ચૂકાદા ઉપર લેખિત કે મૌખિક ટીકા નહિ કરવાની ” પોતે સ્વીકારેલી કબૂલાતની વિરૂદ્ધ જઈ ને, સાચી રીતે આવેલા સાચા પણ નિર્ણયને ખેટી રીતે અપ્રામાણિક ઠરાવવાના વ્યાપક પ્રયાસે ચાલુ જ રાખ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 552