________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૪ ] .
[ મોક્ષશાસ્ત્ર અર્થ:- કોઈ કોઈ મૂર્ખ એમ કહે છે કે આત્મામાં રાગ-દ્વેષ ભાવ પુદ્ગલની જબરજસ્તીથી થાય છે. ૬ર. વળી તે કહે છે કે પુદ્ગલકર્મરૂપ પરિણમનના ઉદયમાં જેટલું જેટલું જોર કરે છે તેટલી તેટલી બાહુલ્યતાથી રાગ-દ્વેષપરિણામ થાય છે. ૬૩.
અજ્ઞાનીને સત્યમાર્ગનો ઉપદેશ
–દોહરાઇહિ વિધિ જો વિપરીત પખ, ગહે સર્વે કોઈ I સો નર રાગ વિરોધસ, કબહૂ ભિન્ન ન હોઈ !! ૬૪ સુગુરુ કહૈ જગમેં રહે, પુગ્ગલ સંગ સદીવા સહજ શુદ્ધ પરિનમનિકી, ઔર લહૈ ન જીવ ! ૬૫. તાતેં ચિદુભાવનિ વિષે, સમરથ ચેતન રાલા રાગ વિરોધ મિથ્યાતમેં, સમકિતમેં સિવભાઉ ૬૬ IT
( જુઓ, સમયસાર-નાટક પા. ૩પ૩) અર્થ:- ઉપર જે રીતે કહી તે તો વિપરીત (ઊંધો) પક્ષ છે. જે કોઈ તેને ગ્રહે કે શ્રદ્ધ તે જીવને રાગ, દ્વેષ અને મોહ કદી ભિન્ન થાય જ નહિ. શ્રીગુરુ કહે છે કે જીવને પુદ્ગલનો સંગ સદા (અનાદિનો) રહે, તો પછી સહજ શુદ્ધ પરિણમનનો અવસર જ કદી જીવને મળે જ નહિ. માટે ચૈતન્યના ભાવ કરવામાં ચેતન રાજા જ સમર્થ છે; તે પોતાથી મિથ્યાત્વદશામાં રાગ-દ્વેષરૂપ થાય છે અને સમ્યકત્વદશામાં શિવભાવ એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ થાય છે.
રપ થાય છે. ૨. કર્મનો ઉદય જીવને કાંઈ અસર કરી શકતો નથી એટલે કે નિમિત્ત ઉપાદાનને કાંઈ કરી શક્યું નથી. ઇન્દ્રિયોના ભોગો, લક્ષ્મી, સગા-સંબંધી કે મકાનાદિ સંબંધે પણ તે જ નિયમ છે. આ નિયમ શ્રી સમયસાર-નાટકના સવવિશુદ્ધતારમાં નીચે પ્રમાણે આપ્યો છે
–સવૈયાકોઉ શિષ્ય કહૈ સ્વામી રાગદોષ પરિનામ, તાકૌ મૂલ પ્રેરક કહ્યું તુમ કૌન હૈ પુગ્ગલ કરમ જોગ કિધૉ ઇન્દ્રિનિકો ભોગ, કિધૌ ધન કિધૌ પરિજન કિધ ભૌન હૈ ગુરુ કહૈ છહીં દર્વ અપને અપને રૂપ, સબનિકો સદા અસહાઈ પરિનૌન હૈ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com