Book Title: Tattvamimansa
Author(s): Sunandaben Vohra
Publisher: Nilaben and Ashokbhai Choksi

View full book text
Previous | Next

Page 394
________________ - ------- ---- --- ---- ------- - વચનયોગનો કે મનોયોગનો સ્વીકાર કરવો ઈત્યાદિ યોગસંક્રાંતિ છે. આ પ્રમાણે અર્થ વ્યંજન અને યોગની સંક્રાંતિ-પરિવર્તન એ વિચાર છે. આ પ્રમાણે બાહ્ય અને અત્યંતર તપનું વર્ણન સમાપ્ત થયું. બંને પ્રકારનો તપ સંવર અને નિર્જરાનું કારણ હોવાથી મોક્ષમાર્ગના સાધકે તેનું અવશ્ય સેવન કરવું જોઈએ. તપથી સર્વ કર્મનો ક્ષય થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. सम्यग्दृष्टि-श्रावक-विरतानन्तवियोजक-दर्शनमोह-क्षपकोपशमकोपशान्तमोह-क्षपक-क्षीणमोह जिनाः મશો સંકોચનેિર્નરઃ ૯-૪૭ સમ્યગ્દષ્ટિ-શ્રાવક-વિરતાનન્તવિયોજક-દર્શનમોહ-ક્ષયકોપશમકોપશાન્તમોહ-ક્ષપક-ક્ષણમોહ જિના, ક્રમશોડસંખ્યયગુણનિર્જરાઃ ૯-૪૭ સમ્યગ્દષ્ટિ-શ્રાવક-વિરત-અનન્તવિયોજક-દર્શનમોહ-ક્ષપક ઉપશમક-ઉપશાન્તમોહ-ક્ષપક-ક્ષીણમોહ જિનાઃ ક્રમશઃ અસંખ્યય-ગુણ-નિર્જરાઃ ૯-૪૭ સમ્યગુદૃષ્ટિ, શ્રાવક, વિરત, અનંતાનુબંધી વિયોજક, દર્શનમોહ, ક્ષપક, મોહોપશમક, ઉપદંતમોહ, મોહ ક્ષપક, ક્ષીણ મોહ, જિન, આ દશ અનુક્રમે પૂર્વ પૂર્વથી અસંખ્ય ગુણ નિર્જરા કરે છે. સમ્યગદૃષ્ટિ (અવિરત) જેટલી નિર્જરા કરે છે. તેનાથી (દેશવિરત) શ્રાવક અસંખ્ય ગુણ નિર્જરા કરે છે. શ્રાવકની નિર્જરાથી અસંખ્ય ગુણ નિર્જરા વિરત મુનિ કરે છે. એમ પૂર્વ પૂર્વથી ઉત્તર ઉત્તરની નિર્જરા અસંખ્ય ગુણ થાય છે. (૧) સમ્યગુદૃષ્ટિ – વિરતિથી રહિત અને સમ્યગદર્શનથી યુક્ત. (૨) શ્રાવક-સમ્યગદર્શન તથા અણુવ્રતોથી યુક્ત. - અધ્યાયઃ ૯• સૂત્રઃ ૪૭ ૩૫૭ જ આજના મામ - - - - અ ઇ જ જ રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428