Book Title: Sutra Samvedana Part 03
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 153
________________ ૧૩૬ અવતરણિકા : સૂત્રસંવેદના-૩ સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, દશમે રાગ, અગિયારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે વૈશુન્ય, પંદરમે રતિ-અરતિ, એ અઢાર પાપસ્થાનકમાંહિ માહરે જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોદ્યું હોય; તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. વિશેષાર્થ : 1 સોળમે પરપરિવાદ, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય; पापानां स्थानकमिति पापस्थानकम् । જે પાપોનું સ્થાન છે, જેના સેવનથી પાપકર્મનો બંધ થાય છે, જે આચરણ ક૨વાથી જીવો આ લોક અને પરલોકમાં દુઃખી થાય છે, તે આચરણને પાપસ્થાનક કહેવાય છે. આવાં પાપસ્થાનકો અઢાર છે. અહીં તેનો ક્રમશઃ ઉલ્લેખ ક૨વામાં આવ્યો છે. પાપ શબ્દની વ્યાખ્યા ‘સૂત્ર સંવેદના’ ભાગ-૧, સૂત્રમાંથી જુઓ

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176