Book Title: Stavan Sangraha Devvandana Sahit
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માને પરમાત્મ સ્વરૂપે કરવા જીનેશ્વર ભગવાને સખ્યયેાગા જણાવેલ છે. સર્વ યેગા સમતાભાવમાં (સમઉપયાગમાં ) મળે છે અપે ક્ષાથી ભિન્ન ભિન્ન સમજાય છે. આમ સમજાવતાં ગુરૂરાજ ઉપદેશામૃતનું સિંચન કરતાં કહે છે કે~ આતમને પરમાતમ કરવા અસખ્ય યોગા ભિન્ન છે; સમ ઉપયાગે સર્વે મળતાં સાપેક્ષાથી અભિન્ન છે. અનુભવપૂર્વક એક આત્માને જાણે સવ જગત જણાય છે તેમ સમ ઉપયેાગના અનુભવ કયે અસંખ્ય યેાગા સ્વયં અનુભવાય છે પાં બાળે, સૌ સબ્ધ જ્ઞાનૈ, એક જૈનધર્મમાં સર્વ ધર્મોના સમાવેશ થાય છે. જૈનધર્મ અનુભવપૂર્વક જાણ્યે સર્વ ધર્માંની માહિતી મળે છે આગળ જણાવતાં કહે છે કે આત્મજ્ઞાન સર્વજ્ઞાનમાં પ્રધાન છે આ જ્ઞાનથીજ ભવ્ય પ્રાણીઓ ઘાતી કર્યાંના નાશ કરી અલ્પ સમયમાં કૈવલ્ય જ્ઞાન મેળવે છે. આત્મજ્ઞાની દ્રવ્યક્ષેત્ર કાલભાવ પ્રમાણે વતી સ્વપરના ઉદ્ધાર કરે છે. બુદ્ધિવાદીઓના હૃદયમાં પ્રાયઃ કંકાસ–વર-ભય ઉત્પન્ન થવાના સંભવ રહે છે. માટે આત્મજ્ઞાન અવશ્ય આદરણીય છે. આત્મજ્ઞાની ખાદ્યના આડંખર-ઘટાટાપ બતાવવામાં મન દેતા નથી. ગુણા વિના ખાઘાડંબર સંસાર રક્ત મનાવી વિવિધ વેદના આપે છે ભવભીરુ ભવ્યાત્મા ચુણા પ્રાપ્ત કરવા સદા પ્રયત્નશીલ હોય છે. તથા પ્રભુની સેવા ભક્તિથી ભવ્યે પોતાના આત્માને પ્રભુના ગુણામાં રક્ત બનાવી પ્રભુમય જીવનના લ્હાવા લેછે આઠ કમેર્માંના પડદા દૂર કરી પ્રભુઅને છે. આવતા કર્માં રાકી સવભાવમાં આવી દુ:ખદાયી સંસારવાસના માં વસતા નથી. આમ જણાવતા સૂરીશ્વરજી ભક્તિરસમાં ઝીલતાને ભજ્ય હંસાને ઝીલાવતાં કથે છે કે— નવધાભક્તિમાં પ્રભુ-પ્રગટપણે પરખાતા; આઠ કમાઁ પડદા હેઠે સ્વય... પ્રભુ સમજાતા. પ્રભુ દેખતાં દેખવાનું ખાકી રહેતું નથી પ્રભુને ધ્યાવતાં દેહ છતાં પણ મુક્તિ મળે છે માટે ચિત્તવૃત્તિને નિરાધ કરી ભક્તિમાં એકતાનતા પ્રાપ્ત કરવી જોઇએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 274