Book Title: Stavan Sangraha Devvandana Sahit
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગામડાનો રસ પ્રતિમા " અસંખ્ય સૂર્યો તથા ચંદ્રમાથી પણ અતીવ પ્રકાશમય જીનેશ્વર પરમાત્માની સેવા શુદ્ધ પ્રેમ જ્ઞાનથી ભવ્યજનો કરી મોહ દશાને કર કર છે પ્રભુની સેવા ભક્તિમાં વિષય કષાય હેતા નથી તે વિર-ઝેર iાસ ઝગડા મારામારી વિગેરે બદીઓ ક્યાંથી રહેવા પામે? આ રૌદ્રના વિચારો કરી પ્રાણીઓને સંકટમાં ધકેલતા બાળ છે પર કરણાભાવ લાવી ગુરૂરાજ કહે છે કે આત કરને વારીને-મન નિમલ કરવું; એવી પ્રભુની પૂજના-એહ ધ્યાન છે ધરવું. કંકાસ-ઝગડા-નિન્દા વિકથામાં પ્રભુની સેવા ભક્તિ માનનાર જીવની બાલીશતા બહાર આવે છે. અને જ્ઞાતિ સમાજને દુઃખદાયક તે બાલવ અધોગતિ મેળવે છે. સ્વપરનું શ્રેયઃ કરવા સમર્થ બનતો નથી. પ્રભુના ગુણોમાં રમતા કરવી તે સાચી પૂજા ભક્તિ કથાય છે. તથા અનંત જ્ઞાનમય આત્માને ભૂલી જડમાં ધર્મ માનનાર જડવાદીઓને આત્મજ્ઞાની ગુરૂરાજ પ્રતિબંધ છે. ચિદાનંદ ધર્મજ ખરે એ ધર્મ ન તે જડ માંહે, આત્મા વણ જડ વિષયમાં–મળે ન આનંદ કર્યા. આત્માને ધર્મ સમ્યગુદર્શન જ્ઞાનચારિત્રરૂપ છે તે જડ વસ્તુઓમાં કયાંથી મળે. જડમાં રાચીમાસી રહેતાં છ આત્મધર્મને ભૂલી જા બને છે. માટે આત્મધર્મના વિકાસમાં કટ્ટીબદ્ધ બનવું તે મનુષ્યનું આવશ્યક કાર્ય છે આરૌદ્ધ ધ્યાનના વિચાર કરી વિભાવ દશામાં આવી કેટલાએક કરૂણાસ્પદ જે રાજ્યના સુખથી લક્ષ્મીના લોભથી અને કામથી શાંતિ મેળવવા ઇચ્છે છે તેઓ પ્રતિ શાસવિશારદ સૂરીશ્વરજી કહે છે? શાંતિ મળે નહીં લક્ષ્મીથી-નહીં રાજ્યના ભાગે શાંતિ મળે નહીં કામથી–મહા સત્તા પ્રાગે. શાંતિ ન રાગદ્વેષથી સહુ વિષયને વાગે; શાંતિ જીનેશ્વર ભાખતા-શાંતિ આતમ ઠામે, ધનાદિ બાહ્ય પદાર્થોની મમતા દરે કરી જ્ઞાનક્રિયાને મદ ત્યાગી નામ રૂપાદિ વાસનાનો નાશ કરી જ્યારે આ જીવ સ્વભાવમાં આવે છે. ત્યારે સત્ય શાંતિનો અનુભવ તેને આવે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 274