________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
પાશ્વનાથ સ્તવન,
(મારા પાસછરે લેલ-એ રાગ.) આતમ! !! પાર્શ્વ પ્રભુના પ્રેમને, અંતર ધારો લેલા પ્રગટે જે જે કષા ચિત્તમાં, તેહને વાર લેલ. આતમ ૧ પ્રભુના જૈનધર્મમાં શંકા, આદિ નહીં કરે લેલ ગુરૂ ને ધર્મની સંઘની રક્ષા –માટે ઝટ મરે રે લોલ. આતમ૨ જગમાં જેને વધવા હેતકે, સહુ સ્વાર્પણ કરે લેલ; સાધમિક દેખીને સ્વાર્પણ,-પ્રીતિ ઘટ ધરે લોલ. આતમ ૩ જિન ને જેનની સેવા ભક્તિમાં, ભેદ ન એકતારે લેલ; પ્રભુજી સંઘની સેવા તે તુજ, સેવા વિકતારે લેલ. આતમ ૪ સેવા ભક્તિમાં છે અભેદ કે, પ્રભુ ને ભકતમાંરે લેલ. પ્રભુજી એ મુજ વિશ્વાસ છે, વ્યાપે રક્તમાંરે લોલ. આતમ ૫ પ્રભુની ગુરૂની સંઘની સેવા, ભક્તિ એક છે રે લોલ; જૈનમાં જિનપણું નિરખાતું કે, સ્વાર્પણ ટેક છે રે લોલ. આતમ ૬ સેવા ભક્તિ વિના નહીં જ્ઞાન ને, કર્મયેગીપણુંરે લેલ સેવા ભકિતથી દિલ શુદ્ધિ કે, નિશ્ચય એ ભાણુંરે લોલ. આતમ- ૭ ભક્તોને પ્રભુભાવે સેવતાં, વ્યક્ત પ્રભુપણુંરે લોલ; થાત એગી આતમ દેવ કે, ક્ષણમાં જિનપણું રે લોલ. આતમ ૮ પ્રભુજી તું વદે છે સંઘને, તે છે મટકરે લોલ; પ્રભુજી તેની આગળ હું છું, સૈથી છટકેરે લેલ. આતમ૯ પ્રભુજી જીવન્મુકત થતાં હૈ, એમ ઉપદેશિયુંરે લોલ; પ્રભુજી સંઘની સેવા ભક્તિમાં, મુજ મન ઉદ્ભસ્યરે લોલ. આતમ ૧૦ પ્રભુજી સેવા ભક્તિના અંશથી, સિદ્ધપણું થતુંરે લોલ; પ્રભુજી ધર્મ કર્મ વ્યવહારથી, સંઘપણું છતું રે લોલ. આતમ ૧૧ કેવલજ્ઞાનીને વ્યવહાર કે, કરવાને ખરે લેલ તેથી તીર્થોન્નતિ કે શીખ એ, ભક્તો દિલ ધરે રે લોલ. આતમ ૧૨ પ્રભુજી તુજ પર અણસમ પ્રેમ કે, જૈન ઉપરે રે લોલ; પ્રભુજી ધારે તે લહે મુકિત કે ભવસાગર તરેરે લેલ. આતમ ૧૩
For Private And Personal Use Only