Book Title: Stavan Sangraha Devvandana Sahit
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 237
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સેંકડો જાણે પણ કઈ પામે, રહે શુદ્ધાતમ યાને; સંગ છતાં નિઃસંગી રહેતો, આતમરસના તાને. મહાવીર૦ ૨ શુદ્ધાતમ મહાવીર પ્રમાણે, ઘટમાં નવનિધિ આણે, બુદ્ધિસાગર બ્રહ્મમહાવીર, પૂણેન્દ્રને માણે. મહાવીર. ૩ મહાવીર સ્તવન, સોહણો અથવા હરિગીત, પ્રભુ વર જગના દેવ છે, આ પ્રભુ તુજ પાસમાં શરણું કરી તુજને સ્મરું, જવું તુજ વિશ્વાસમાં. પ્રભુ ૧ મુજ પાછળ શત્રુ પડ્યા, સંસારમાં ભટકાવતા; તુજ ભજનમાં વિઘો કરે, વિષયે વિશે સપડાવતા. પ્રભુ- ર મન માંકડું ચંચલ ઘણું, મેહે ધમાધમ બહુ કરે, વશમાં ન આવે વાંકડું, વીત્યું સકલ જાણે ખરે. પ્રભુo 8 મહાવીર પ્રાણાધાર છે, ઉદ્ધારશો મુજને વિશે; મુજ દેષ મહામું નહીં જુવે, દે સકલ ટાળો પ્રભે. પ્રભુ ૪ પારબ્ધ વેદું સમપણે, તુજ ધ્યાન મનમાંહી રહે, કરૂણા કરે મુજપર પ્રભુ, આતમ આનંદે ગહગહે. પ્રભુ ૫ ઉપગથી ધમેં રહું, એવું પ્રત્યે બળ આપશે, બુદ્ધચબ્ધિ વંદું પૂજુછું, મહાવીરપદમાં થાપશે. પ્રભુ ૬ પ્રલે !!! મુજ કરૂણ કરીને તારે. સોરઠ વા આશાવરી, પ્રત્યે મુજ કરૂણું કરીને તારે, ભવસાગરમાં નાવ ડુબતું, પેલે પાર ઉતારો. પ્રભુ અંધારામાં અથડાતા બહ, સત્ય પ્રકાશ પ્રચારે. જ દે અપરાધે અગણિત, પ્રેરે સત્ય વિચારે. પ્રભુ૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274