Book Title: Stavan Sangraha Devvandana Sahit
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 270
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ આ, ૨૯ મા, ૨૦ માંડે અઠ્ઠાઈ મહેત્સવ ત્યાં ભાવે ભાવના, ત્યાંથી દેવલોકમાં પહોંચીને હરખાય. ક્ષત્રીકુંડ નગરમાં દશ દિન ઉત્સવ માંડિચે, પ્રભુનાં મંદિરમાં પૂજાએ બહુ થાય; જમણે જમતાં સર્વે જાતિ નર ને નારીએ દેવાં દેશતણ નહિ રહેતાં મહેમાંહ્ય, આજે વીરપ્રભુની જન્મ જયંતી ઉઝવી, સફળે જન્મ થયે ને ફળી હદયની આશ; ભારત બ્રહ્મજ્ઞાનથી ગુરૂ બની સહુ દેશને, દેશે સ્વતંત્રતા ને આત્મિક જ્ઞાન પ્રકાશ. ગાયકવાડી રાયે નગર પાદરા શોભતું, જયંતી વીર પ્રભુની કીધી હર્ષોલ્લાસ, સંવત ગણિશ પંચત્તરની રૂડી શાલમાં, ગાવે બુદ્ધિસાગરસૂરિ જ્ઞાનપ્રકાશ. આ. ૨૧ આ. ૩૨ શ્રી મહાવીર પ્રભુનું પારણું, ત્રિશલા માતાનું ગાન. શ્રી મહાવીર પ્રભુનું હાલરડું હાલે હાલે હદયને પ્રાણ, મહાવીર બાલુડે; મારૂં સર્વ મનોરથ સ્થાન, મહાવીર બાલુડે. આંખલડી અણીયાળી અમૂલી, જેમાં તૃપ્તિ ન થાતીરે, નાચે નચાવે આંખ ઈસારે, નિર્મલ નેહે સેહાતી. મહા, બ્રહ્મતેજ આંખે ઉભરાતું, પ્રિયજને ઝટ પરણેરે આંખ ઉલાળે વિશ્વ ઉલાળે, સહુ હરખાવી હરખે, મહા. ૧ કારમાં નયણાં લેકેર સ્થા, કાલજડાંને કેરે, નાજી નખ નાક મજાનું, ઉભરે આનન્દ છળે મા૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274