Book Title: Stavan Sangraha Devvandana Sahit
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૩
નવ નવ ચેતન ગુણે ખીલે, અનુભવ રસને ઝીલે છે, જીવન શક્તિ અમીરસ દીલે, તેજ સમચ્છુ રસીલે. મહા. ૧૬ અંગો અંગે રેમેરમે, આનન્દ હેલી વિલસે રે, કામણગારી કાયા ઉજવલ, દેખતાં દિલ ક્લસે. મહા ૧૭ પ્રભુ બાલ મુજ ખાળે હલાવું, તન્મય થઈ ઝટ જાવું રે મુખપર ઝરમર જ્યોતિ ઝળકે, હાલ કરીને વધાવું. મહા. ૧૮ નાચે રાચે ધાવે પ્રેમ, મીંચી આંખ ઉઘાડે રે, જોઈ રહે મુજ સામું ધાતાં, અદ્વૈત બ્રહ્મ જગાડે. મહા. ૧૯
હાલ કરીને અંગે વળગે, પે નહીં ક્ષણવાર, વિશ્વાસીમાં સહુથી સાચે, શુદ્ધ સરલતા ધારે. મહા. ૨૦ કુકતી શેભા સૈથી સારી, રવિ શશી વારી જાઉં રે; બાલક રાજા આનંદ તાજા, ગુણ કેટલા હું ગાઉં. મહા. ૨૧ આત્મ પ્રતિબિંબ નિર્મલ ન્હાનું, મલકે મુખથી મઝાનું રે; દિલથી દિલ પરખાવે નયને, મૌન રહી કહે છાનું. મહા. ૨૨ તૃપ્તિ ન પામું લાડ લડાવે, પ્રભુ ખેલે મુજ ખેળે રે, જન્મ સફલ થયે પુણ્યદયથી, આવે ન કે મુજ લે. મહા. ૨૩ અલંકારથી અંગ એપાવું, ઝભલાં સરસ પહેરાવું રે, દિલ આંગણુએ બાલુડાને, લય લાવી પધરાવું. મહા. ૨૪ બાલુડાના લાડના લ્હાવે, હરખી ધાતધાતે રે, પૂર્યા પૂર્ણ મનોરથ પ્રભુએ, જાય જીવન હરખાતે. મહા. ૨૫ કલ્પવૃક્ષ બીજ ચંદ્રની પેઠે, વધતે હર્ષ વધારે રે, વૈરીને પણ હાલે લાગે, ઘેલી બની અવતારે. મહા. ૨૬ બાલુડા પ્રભુ આગળ ગાતી, ગરબે નવ નવ ગાને રે પ્રભુમય ગાને તાને જણાતાં, મને સમજાવે સાને. મહા. ૨૭ બાલુડામાં સર્વે ભર્યું છે, બાકી રહ્યું નહીં કાંઈ ૨, સર્વ મરથ ફળીયા મારા, રહી કલ્પવૃક્ષની છાંહીં મહા ૨૮
For Private And Personal Use Only

Page Navigation
1 ... 270 271 272 273 274