Book Title: Stavan Sangraha Devvandana Sahit
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
મુજમાં જ્ઞાન ન ભક્તગુણે નહીં, લેશ ન ધમચારે; ધમીપણુને ઢગ ઘણેરે, મનમાં કષાય વિકારે. પ્રભુત્ર ૨ ધર્મ પંથ મત મેહે મુંઝ, એળે ગયે જન્મારે; અજ્ઞાને આથડિયે જ્યાં ત્યાં, હવે તે કરશે ઉદ્ધારે. પ્રભ૦ ૩ ઉગરવાને એકે ન આરે, એક પ્રભુ તું આધારે સહાય કરીને વેગે ઉગારે, મુજ આતમને સુધારો. પ્ર . ૪ કરૂણવંત પરમગુરૂ ઈશ્વર, તું છે તારણહારે; બુદ્ધિસાગર બ્રહ્મ મહાવીર, પરમેશ્વર દિલ પ્યારે પ્રભ૦ ૫
મહાવીર શરણું કર્યું એક હારું.
આશાવરી. મહાવીર ! શરણ કર્યું એક લ્હારૂં, ભવ દાવાનળ બળતે ઉગારે; પલ પલ તુજ સંભારું.
મહાવીર રાગને રોષ અજ્ઞાનથી જગમાં, જીવવું લાગ્યું અકારું દર્શન જ્ઞાન ચારિત્રનું જીવન, લાગ્યું પ્યારામાં ખારું. મહાવીર. ૧ વિષયેતણા રસ વિષસમ જાણ્યા, જીવન એવું નઠારું આતમ આનંદ અમૃતરસથી, જીવવું સહજ છે સારું. મહાવીર. ૨ ઉદયિકભાવે પરિણમવું નહીં, ઉપયોગે નિર્ધાર ક્ષયે પશમ ઉપશમને ક્ષાયિક-ભાવમાં જીવન વાળ્યું. મહાવીર. ૩ મનવાણું યુગલ જડજગમાં, માન્યું ન હારું હારું; તુજ મુજ આતમરૂપ છે એકજ, પલ પલ દિલમાં ધારું. મહાવ.૨૦ ૪ કર્મ શુભાશુભ ઉદયમાં સમતા -ધારી જીવન ગાળું; બુદ્ધિસાગર મહાવીર પ્રભુ તુજ, વાટમાં વેગે ચાલું. મહાવીર. ૫
For Private And Personal Use Only

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274