Book Title: Stavan Sangraha Devvandana Sahit
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 254
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૧ પ્રભુ પ્રેમતાન, ( મહીયારી? મહીનું મૂલ બતાવેા. એ રાગ. ) પરમેશ્વરરે મહાવીર પ્રભુ જયકારી, તુજ પ્રીતિ લાગી ઘટ ભારી. તારૂં જેવું સ્વરૂપ તેવું મારે,જ્ઞાનાનન્દ સ્વરૂપ એક સારે, જડાના થકી એ ન્યારૂં, બ્રહ્મ સત્તા એક છે ભાજી રે; તાલાવેલીરે એક સ્વરૂપે લાગી, એક તાને થયે પ્રભુ રાગી. ૫૦ ૧ ચિદાનંદ અસંખ્યપ્રદેશીર, નિર્મોહી ન રાગી ન દ્વેષીરે; જ્ઞાનાનન્દરે નિજ સ્વરૂપ પ્રવેશી, મળ્યા મનમેાહન બ્રહ્મદેશી. ૫૦ ૨ ચિદાનન્દ પ્રગટ પ્રભુ પાયારે, અનુભવે હૃદય પરખાયારે; તુજ રસથીરે ઇન્દ્રિય મન રસ ટળિયા, જ્ઞાનાનન્દ સ્વરૂપે મળિયા, પરમેશ્વરરે ૩ તારા મારા છે ધર્મ એકરે, ભેદાબેને એકાનેકરે; તું તે હું છુંરે હું છું તે તું પાતે, એકરૂપે અળતુળ ન્યાતે. ૫૦ ૪ જ્ઞાન દર્શન ચારિત્રરૂપીર, સાપેક્ષાએ રૂપારૂપીરે; શાતાશાતારે વેદની પુદ્ગલ ન્યારા, એક પરબ્રહ્મ તું પ્યારે. પરમેશ્વરે પ જ્ઞાન દર્શન ચરણુ વિલાસીરે, લેાકાલાક અનંત પ્રાશીરે; સર્વ માંહીરે સર્વથકી તું ન્યારા, સર્વવિશ્વના તું આધારો. જગ થાળીમાં જ્ઞાન વિ દ્વીપેરે, કરૂં આરતી કર્મને અપેરે; અનુભવનારે મ‘ગલદીપ ઉચ્ચારૂં, તુજ વણુ જગ નહીં કાઇ પ્યારૂં, પરમેશ્વરરે ૭ વિશ્વ દેવળમાં પ્રભુ દીઠારે, લાગ્યા પૂર્ણાનન્દી મીઠારે; બુદ્ધિસાગરરે આતમ મહાવીર દેવા, આપેાઆપ કરૂં પ્રભુ સેવા. પરમેશ્વરરે૦ ૮ સુ. પ્રાંતિજ. For Private And Personal Use Only ૫૦ દ

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274