Book Title: Stavan Sangraha Devvandana Sahit
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 267
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮ આ. ૧૦ આ. ૧૧ આ. ૧૨ હારી કુખે આગ્યા ધર્મોદ્ધારક રાજવી, રાખી ભારત જનની ધર્મ તણું શુભ લાજ પ્રભુની જમણું જાથે લંછન સિંહનું શોભતું, પ્રભુછ સિંહની પેઠે કરે પરાક્રમ બેશ; દયાના ઉપદેશે નિર્દયતા ટાળી વિશ્વથી, ટાળો નરનારી પશુ પંખીના સહુ કલેશ. વિરજીન એક હજાર ને લક્ષણ આઠે શોભતા, તેથી જાણ્યા ચોવીસમા મોટા જીનરાજ; કેશકુમાર મુખથી ત્રિશલા જાણ ગાવતી, રૂડાં હાલરડાનાં ગીતે ગુણ શિરતાજ. જગમાં જેર. પ્રકતું જ્યારે હિંસા પાપનું, કરતાં નરનારીઓ ત્રાહિ ત્રાહિ પોકાર; જગમાં જુલમ ઘણા ને અંધકાર અજ્ઞાન, ત્યારે તીર્થકરને જન્મ થાય નિર્ધાર. ભારત આર્ય દેશમાં સોના સૂરજ ઉગી, આજે જાગ્યું ભારત સર્વ દેશ ગુરૂસજ; સાથે જમ્યા કેઈક ગણધર આદિ ઋષિ, જમ્યા દેવી જી કરવા સશે સાજ. રૂડું ભારતનું તપ ફળ્યું કનેશ્વર જન્મથી, કરવા સર્વ વેદને સાચે અર્થ પ્રકાશ જમ્યા જાણ્યા ઈંદ્રાદિકના વચને ભારતે, પામ્યા ઋષિ તપસ્વી ગીચે ઉલ્લાસ. બંદીખાનેથી છોડયા સઘળા બંદિજને, ભારત દેશ નગરમાં ઉત્સવ બહુલા થાય, નગરમાં નાટારલે ઠેર ઠેર થાતા ઘણી, અમરાપુર સમું ક્ષત્રીકુંડ સુખ ક્લાય. આ. ૧૩ આ. ૧૪ આ૧૫ આ ૧૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274