Book Title: Stavan Sangraha Devvandana Sahit
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
સાત ભયથી હવે નહીં બીરે, પ્રભુ તુજ સ્વભાવે જવું , મારું મનડું થયું મરજીવુંરે, ચિદાનંદ અમૃતને પીવું રે, હવે જૂઠારે ઠાઠ સજું નહીં ઠાલા, મેહે કરૂં ન કાલાવાલા. પ્રભુ ૫ તુજ મળવા લાગી તાલાવેલી, મારી બુદ્ધિ બની જાણે ઘેલીરે, મેં મેહમિત્રોને હડસેલીરે, કામવૃત્તિને દૂર ઠેલી, તુજ ધાનેરે આતમ નર અપારા, પ્રભુ પ્રેમે થયા ચમકારા. પ્રભુ ઘણાં સંકટ દુઃખથી મરવુંરે, કરી પ્રભુને પ્રેમે મળવુંરે, હલાહલ વિષ પીને ઉગરવુંરે, એવા પ્રભુના મેળે ઉગરવું, મર્યા પહેલારે મરી જાવું હારા વહાલા, ત્યારે મળે તું થાય ઉજિ
યારા. પ્રભુ ૭ શીર છેદીને રણમાં લડવુંરે, પ્રાણ પડે ને પાછા પડવું; શૂરા બનીને આગળ ચડવુંરે, પાછું વાળી ન જેવું ન રડવું રે, મરછરે બન્યા દીનદયાળ, નક્કી પામીશ મંગલ માલા. પ્રભુટ ૮ સમભાવથી જીવન ગાળું રે, આપોઆપને જ્ઞાને ભાળું રે, મેહ સિન્યને જીતી ભગાડુંરે, ગણું જગમાં ન સારૂં નઠાર, થો નિશ્ચયરે લાગી લગન તુજ હાલા, ખરી ભક્તિએ કઈ ન
હાર્યો. પ્રભુત્ર ૯ ષકારક રૂપ તું પોતેર, આપોઆપ મળે જતિ તેરે, આપ આપને જ્ઞાને તેરે, જીવે આપોઆપ ઉદ્યોતેર, શ્રદ્ધા પ્રીતિરે જ્ઞાન ધ્યાન ઝલકારા, શુદ્ધ ઉપગે પ્રભુ ભાવ્યા.
પ્રણ૦ ૧૦ હારૂં સર્વે તે હારૂં કીધુ, હારા રૂપને લીધું દીધુંરે, પ્રભુ પામીશ અમૃત પીધુંરે, પ્રભુ પ્રેમે કારજ સિદ્ધયું રે, બુદ્ધિસાગરરે પામું મંગલમાલા, મારા વ્હાલાના થયા ઝબકારા
પ્રભુe ૧૧
For Private And Personal Use Only

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274