________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેંકડો જાણે પણ કઈ પામે, રહે શુદ્ધાતમ યાને; સંગ છતાં નિઃસંગી રહેતો, આતમરસના તાને. મહાવીર૦ ૨ શુદ્ધાતમ મહાવીર પ્રમાણે, ઘટમાં નવનિધિ આણે, બુદ્ધિસાગર બ્રહ્મમહાવીર, પૂણેન્દ્રને માણે. મહાવીર. ૩
મહાવીર સ્તવન,
સોહણો અથવા હરિગીત, પ્રભુ વર જગના દેવ છે, આ પ્રભુ તુજ પાસમાં શરણું કરી તુજને સ્મરું, જવું તુજ વિશ્વાસમાં. પ્રભુ ૧ મુજ પાછળ શત્રુ પડ્યા, સંસારમાં ભટકાવતા; તુજ ભજનમાં વિઘો કરે, વિષયે વિશે સપડાવતા. પ્રભુ- ર મન માંકડું ચંચલ ઘણું, મેહે ધમાધમ બહુ કરે, વશમાં ન આવે વાંકડું, વીત્યું સકલ જાણે ખરે. પ્રભુo 8 મહાવીર પ્રાણાધાર છે, ઉદ્ધારશો મુજને વિશે; મુજ દેષ મહામું નહીં જુવે, દે સકલ ટાળો પ્રભે. પ્રભુ ૪ પારબ્ધ વેદું સમપણે, તુજ ધ્યાન મનમાંહી રહે, કરૂણા કરે મુજપર પ્રભુ, આતમ આનંદે ગહગહે. પ્રભુ ૫ ઉપગથી ધમેં રહું, એવું પ્રત્યે બળ આપશે, બુદ્ધચબ્ધિ વંદું પૂજુછું, મહાવીરપદમાં થાપશે. પ્રભુ ૬
પ્રલે !!! મુજ કરૂણ કરીને તારે.
સોરઠ વા આશાવરી, પ્રત્યે મુજ કરૂણું કરીને તારે, ભવસાગરમાં નાવ ડુબતું, પેલે પાર ઉતારો.
પ્રભુ અંધારામાં અથડાતા બહ, સત્ય પ્રકાશ પ્રચારે. જ દે અપરાધે અગણિત, પ્રેરે સત્ય વિચારે. પ્રભુ૧
For Private And Personal Use Only