Book Title: Stavan Sangraha Devvandana Sahit
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને સુખ ન પ્રાપ્ત થતાં વિવિધ વેદના ભાગવતા વિચારી તેમના ઉદ્ધાર કરવા જ્ઞાનયેાગી કર્યેાગી મહાત્મા અવશ્ય પ્રયત્ન કરે છે. મનુષ્ય પેાતાનું સ્વરૂપ ભૂલી અનિત્યમાં નિત્ય અજ્ઞાનમાં જ્ઞાન અશુચિ પદાર્થાંમાં શુચિતા જાણી અહોનિશ શ્રમ ઉઠાવતા રહે તેા તે દુઃખી થાય એમાં શું આશ્ચર્યું ? મિથ્યાત્વ-અવિરતિ–કષાય-યાગાદિ આશ્રવના ખધે અંધાતા પ્રાણીએને નિરખી જગદ્દાકર અધ્યાત્મયાગી-કમ યાગી શાસ્ત્રવિશારદ જૈનાચાય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વર ગુરૂરાજે ક ના બધમાંથી મુક્ત કરવા માટે ૧૦૮ એકસાને આડે તથા તદુપરાંત ગ્રન્થાની રચના કરી પેાતાની ફરજ બજાવી છે. અનાદિકાલથી અષ્ટકર્માં ગ્રહી મલીન અનેલ આત્માને પરમાત્મરૂપ નવા આ ગ્રન્થમાં ઉપાયા દર્શાવ્યા છે. વિષય કષાયે છતી ચૈત્ર્યાદિ ભાવના ભાવી મમતાના ત્યાગ કરી મનુષ્ય આત્મવિકાસમાં આગળ ધપવા પ્રયત્નશીલ બનવું તે આ ગ્રન્થને ઉદ્દેશ છે. તમારા આત્મામાં અનંત શક્તિ તિરાભાવે રહેલ છે તેને આવિભાઁવ કરી પરમાત્મરૂપે મને. પૂર્ણ વિશ્વાસ રાખી આવતા વોને દૂર હઠાવા મામ પ્રતિમાધતા આત્મરમણુતામાં મગ્ન બની ઇન્દ્રિયાતીત સુખ સાગરમાં ઝીલતા ચાગનિષ્ઠ સૂરીશ્વરે સાંસારિક જ સુખમાં મસ્જીલ બનેલ ભવ્યેાને નિહાળી તે સુખને દૂર કરવા અને આત્મિકસુખને અનુભવ કરવા અજીતનાથ પ્રભુના ચત્યવંદનમાં ઉપદેશ આપેલ છે. જય પિરણામી યત્નથી જડ સાથે છે બધ; શુદ્ધાત્મિક પારામના પુરૂષાર્થે નહિ ધ જેમ જેમ વિષયરૂપ જડ સુખમાં પરિણામના યત્ન થાય છે. તેમ તેમ પ્રાણીઓ જડ પદાર્થોં સાથે ખૂંધાઇ રાગદ્વેષ કરી પેાતાના આત્મામાં કના અંધ કરે છે. પરંતુ જ્યારે આ જીવ દુઃખાને અનુભવ કરી સત્યાસત્યના વિચાર કરી વિવેકી બની જડ પરિણામના યત્નને દૂર કરી શુદ્ધ આત્મિક પરિણામમાં આવે છે ત્યારે કર્યાંના બધે બધાતા નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 274