Book Title: Stavan Sangraha Devvandana Sahit
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ अर्ह नमः ॐ ह्रीं श्री जैनाचार्य बुद्धिसागर सूरीश्वर गुरुभ्यो नमः &&&& આ પ્રસ્તાવના. 0 &&&&&&;<<< પ્રસ્તાવના લખવાના એ હેતુ હાય છે. ૧ લેખકનું પિછાન કરાવવું તથા ગ્રંથમાંની વસ્તુની વિશિષ્ટતાનું દર્શન કરાવવું. આ ગ્રંથ સ્તવન સંગ્રહના રચિયતા જૈન જૈનેતર વ સુપ્રસિદ્ધ વિદ્વન્ મુકુટમણિ, અધ્યાત્મજ્ઞાનની પ્રતિમાસમા. ષડ્ઝન વેત્તા, કવિકુલભૂષણુ, મહાન્ પ્રવર, શતાધિક મહાગ્રંથ પ્રણેતા. આદર્શ તત્ત્વજ્ઞ તથા સકલશાસ્ર પાર ગત, આચાર્ય મહારાજ શ્રીમદ્ ૧૦૦૮ શ્રી બુદ્ધિસાગર સૂરીધરજી છે. જેમના નામથી ભાગ્યેજ કાઈ અજ્ઞાત હાય. એમને પરિચય કરાવવા પડે તેમ નથીજ. એકદર આ ગ્રંથમાંની વસ્તુ વ્યવહાર અને નિશ્ચયથી ઉત્તમ હાઈ તેના અભ્યાસીને નિર્જરામાં કારણભૂત થઈ શાશ્વત સુખ નિમિત્ત રૂપ થાય તેવી હાવાથી તે વાંચકાના આત્મકલ્યાણના અર્થે હા એમ ઇચ્છાય છે. For Private And Personal Use Only યેાગનિષ્ઠ અધ્યાત્મયાગી કેવલ આત્મરમણુતામાં લક્ષ્ય આપી તેમાંજ મગ્ન બને અને ઉપદેશ દ્વારા તેમજ લખાણ દ્વારા જગતના ઉદ્દાર ન કરે તા તે યેાગી મહાત્મા સંસાર સમુદ્રમાં પત્રોપમા પ્રાપ્ત કરી પાતાનાજ પુનાતા આત્માને તારે જગતને તારી શકે નહિ. પરંતુ જે ચાગનિષ્ટ અધ્યાત્મયાગી આત્મરમણુતાપૂર્વક ઉપદેશામૃતનું સિંચન કરી જગ જીવાને સ્વયેાગ્ય કાર્યામાં તથા આત્મવિકાસમાં ઉત્સાહિત બનાવી પ્રયત્નશીલ કરી કસાયેલ લેખિની દ્વારા ગ્રન્થાની રચના કરી ધર્મ ધન અપી નિશ્ચિત બનાવે છે તે મહાત્મા જ્ઞાનયેાગી હાઇ મયજ્ઞનિધિપોતા ( સ્ટીમર ) ની ઉપમા પ્રાપ્ત કરે છે, જગતના જીવાને મૃગતૃષ્ણુા સદશસાંસારિક એલ રૂખી વિવિધ લાલસાને પુર્ણ કરવા તનતા વિષયસુખામાં લુબ્ધ શ્રમને કરતા જાણી

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 274