________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्वेतांबर तपागच्छसागरशाखीय श्री मन्मुनिवर श्री रविसागरगुरु पादुका कारापिता श्रीगोधावी संवेन प्रतिष्ठापिता च शास्त्र विशारद जैनाचार्य योगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रापद् बुद्धिसागरसूरिणा लेखको जैनाचार्य श्री अजितसागरसूरिः શ્રીમદ્ સુખસાગરજી મહારાજની ચરણ પાદુકાને લેખ,
___ ॐ अहँ महावीराय नमः
चारित्र चूडामणि गच्छाधिपति श्रीमत्सुखसागरजी चरण पादुका. _ वि. सं. १९८० वर्षे ज्येष्ठ मासे शुक्लपक्षे सप्तम्यां सोमवासरे परमात्म तीर्थंकर श्री महावीर देव पट्ट परंपरा प्रवर्तित श्वेताम्बर तपोगच्छसागरशाखिनः श्रीमन्मुनिराजश्रीसुखसागर गुरुपादुका कारापिता श्री गोधावी संवेन प्रतिष्ठारिता च शास्त्र विशारद जैनाचार्य योगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमद् बुद्धिसागरमरिणा-लेखको जैनाचार्य श्री अजितसागर मुरिः
આ મહોત્સવ પ્રસંગે બહારગામથી પાલીતાણુગુરૂકુળવનિતાવિશ્રામ લતીપુરનું દેરાસર તથા સતેજને ઉપાશ્રય વિગેરેની ટીપે આવતાં તેમને યોગ્ય ટીપ ભરી આપવામાં આવી હતી. આ ભવ્યપ્રસંગઉપર દેશ પરદેશ મુંબાઈ, અમદાવાદ, સાણંદ, વિરમગામ, માંડલ, વઢવાણ, પાદરા માણસા, પેથાપુર, પાટણ, મહેસાણું, પ્રાંતીજ વિગેરે સ્થળેથી મળીને લગભગ પાંચથી છ હજાર માણસોની સંખ્યા એકત્ર થઈ હતી. મુંબાઈથી શેઠ ભેગીલાલભાઈ વીરચંદભાઈ (જે. પી.) તથા શેઠ દલસુખભાઈ વાડીલાલભાઈ વિગેરે કુટુંબ સહિત અમદાવાદથી શેઠ, સાંકળચંદ મહોલાલભાઈ તથા અન્ય અનેક સુપ્રસિદ્ધ ગૃહસ્થો આ પ્રસંગે પધાર્યા હતા. સાણંદના ઠાકરસાહેબ શ્રી જયવંતસિંહજી તથા મનીઆરના દરબારશ્રી પુલસિંહજીએ આ પ્રસંગે પધારી પિતાની રસવૃત્તિ દેખાડી આપી હતી. શેઠ, અમ
For Private And Personal Use Only