Book Title: Siddhahem Sabdanushasana sah swopagnya San Laghuvrutti Author(s): Hemchandracharya, Jambuvijay Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan View full book textPage 9
________________ પૂજ્યપાદ પરમઉપકારી સંસારી પિતાશ્રી ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજ ! તથા પૂજ્યપાદ સંસારી માતાશ્રી સાધ્વીજીશ્રી | મનોહરશ્રીજી મહારાજ ! પરમ વાત્સલ્ય તથા પરમ કૃપાથી બાલ્યાવસ્થાથી જ આપે મને આપેલા ધર્મસંસ્કારોનું અત્યંત કૃતજ્ઞતા તથા બહુમાન પૂર્વક સ્મરણ કરીને આ સ્વપજ્ઞલઘુવૃત્તિસહિત શ્રીસિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન ગ્રંથને પુષ્પરૂપે આપના કરકમળમાં પ્રભુપૂજાર્થે અર્પણ કરીને આજે અત્યંત અને ધન્યતા અનુભવું છું. – આપનો શિશુ જંબૂવિજય સં. ૨૦૫૦, મહા સુદિ ૮, શનિવાર, તા. ૧૯-૨-૯૪ શ્રી શંખેશ્વરજી તીર્થ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 678