Book Title: Siddhahem Sabdanushasana sah swopagnya San Laghuvrutti
Author(s): Hemchandracharya, Jambuvijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan
View full book text
________________
૧૫
પ્રતિ વિક્રમ સંવત્ ૧૨૦૬ માં લખેલી છે. J2 = જેસલમેરની પ્રતિક્રમાંક૨૯૮.આ પ્રતિ ૩૩૧થીપા૪૯૦સુધી છે. પત્રસંખ્યા
૧-૧૨૩. J1 = જેસલમેરની પ્રતિ ક્રમાંક ૨૯૯. આ પ્રતિ ૬૧૧ થી ૭૪૧૦૭ સુધી છે.
વચમાં ૭૧૭૭ થી કારા૧૬૭ સુધીના સૂત્રો વાળા પત્રો નથી. પત્રસંખ્યા
૧-૧૭૧. J2 = જેસલમેરની પ્રતિ ક્રમાંક 300. આ પ્રતિ ૬૧૧ થી ૭૪૧૨૨ સુધી છે.
પત્રસંખ્યા ૧-૧૯૮. J3 = જેસલમેરની આ પ્રતિ કાગળ ઉપર લખેલી છે. પોથી નં. ૭ ક્રમાંક ૭૬. આ
પ્રતિ ૧૧૧ થી ૭૧૭૭ સુધી છે. અપૂર્ણ છે. પત્રસંખ્યા ૫૧-૧૨૨.
લઘુવૃત્તિની પ્રતિઓમાં મૂળ સૂત્રો વૃત્તિમાં છે જ, છતાં સૂત્રપાઠના વિશેષ નિર્ણય માટે મૂળ સૂત્રપાઠની જ નીચે જણાવેલી તાડપત્રીય પ્રતિઓ પણ અમે ઉપયોગમાં લીધેલી છે. વંશ = ખંભાતના શ્રી શાંતિનાથ તાડપત્રીય ભંડારની પ્રતિ નં. ૨૩૮, પત્રસંખ્યા
૧-૮૫. વંર = ખંભાતના શ્રી શાંતિનાથ તાડપત્રીય ભંડારની પ્રતિ નં. ૨૩૯. પત્રસંખ્યા
૧-૮૩. T = પાટણની સંઘભંડારની પ્રતિ. ડાભડો નં. ૧૧૦, પોથી નં. ૧૩૨. પત્રસંખ્યા
૧-૯૧. To = પ્રાચ્યવિદ્યાભવન (અમદાવાદ) ની પ્રતિ. પત્રસંખ્યા ૧-૪૦.
સૂત્રપાઠની સાથે આ જ પ્રતિઓમાં વ્યાકરણ સંબંધી ન્યાયો, નામલિંગાનુશાસન, ધાતુપાઠ તથા ઉગાદિસૂત્રો પણ આપેલાં છે. અમે બીજા પરિશિષ્ટમાં જે ધાતુપાઠ આપ્યો છે તે આ ધાતુપાઠને આધારે આપેલો છે. હસ્તલિખિત આદર્શોમાં ધાતુઓને કોઈ અંક (નંબર) આપેલા જ નથી. અહીં અમે અંકો આપ્યા છે. જુદી જુદી સંસ્થાઓ તરફથી મુદ્રિત-પ્રકાશિત ધાતુપાઠમાં ગ્વાદિગણને ૧૦૫૮ ધાતુઓ ગણાવેલા છે. તેમાં તોડ઼ તોડને આ ૨૪૬મો ધાતુ છે. પરંતુ અમારી તાડપત્રીય એકે ય પ્રતિમાં તોડ઼ તોડને ધાતુ નથી. પરંતુ હૈમધાતુપારાયણમાં વૃત્તિમાં સંયુક્રેડીન્તોડમિ તુતિ એમ લખ્યું છે. એટલે એને ગણતરીમાં લઇને ૧૦૫૮ ધાતુઓ અમે ગણ્યા છે.
કેટલીક જગ્યાએ સૂત્ર તથા વૃત્તિના પાઠનો નિર્ણય કરવા માટે બૃહવૃત્તિની તાડપત્ર ઉપર લખેલી કેટલીક પ્રતિઓનો પણ અમે આધાર લીધેલો છે. તેનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org