Book Title: Siddhahem Sabdanushasana sah swopagnya San Laghuvrutti
Author(s): Hemchandracharya, Jambuvijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan
View full book text
________________
પિતાશ્રી સદ્ગુરૂદેવ પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજના ચરણકમળમાં અનંતશ: પ્રણિપાત કરીને, જે પરમાત્માની પરમકૃપાથી અને જેમની છત્રછાયામાં રહીને આ ભગીરથ કાર્ય અલ્પ સમયમાં પૂર્ણ થઈ શક્યું છે તે ઝીંઝુવાડામંડન શ્રી શાંતિનાથ ભગવાનના કરકમળની આ ગ્રંથ રૂપી પુષ્પ દ્વારા પૂજા કરીને આજે અત્યંત આનંદ અને ધન્યતા અનુભવું છું.
વિક્રમ સંવત્ ૨૦૫૦, માગશર સુદિ ૮, તા. ૨૧-૧૨-૯૩ ઝીંઝુવાડા (વાયા-વિરમગામ) Pin-382 755.
પૂજ્યપાદ આચાર્યદેવશ્રીમદ્વિજયસિદ્ધિસૂરીશ્વરપટ્ટાલંકારપૂજ્યપાદ આચાર્યદેવશ્રીમદ્વિજય મેઘસૂરીશ્વર શિષ્યરત્નપૂજ્યપાદ ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયાન્તવાસી
મુનિ જંબૂવિજય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org