Book Title: Shubh Sangraha Part 05 Author(s): Bhikshu Akhandanand Publisher: Sastu Sahityavardhak Karyalay View full book textPage 6
________________ દવજારેપણુ અથવા બારડોલીને ધનુષ્યટંકાર-લેખક નર્મદાશંકર પંડયા, પ્રકાશક ભાઇલાલ ઝવેરભાઈ પટેલનવયુગ મુદ્રણાલય, સુરત. કદ પા૪િ૮, પૃષ્ઠ ૯૬, મૂલ્ય વાત જગત પાછળનું જગતઃ-લેખક આનંદ-પ્રકાશક યશ હ. શુકલ. કાકડવાડી-મુંબઈ. કદ ૫૪૭), પૃષ્ઠ ૯૨, મૂલ્ય માં - કાશમીરથી નેપાળ-કર્તા અને પ્રકાશક-હરિચંદ લક્ષ્મીચંદ મહેતા. મુ. બરવાળા ઘેલાશાના જીલે અમદાવાદ. કદ ૫૪૭, પૃષ્ઠ ૨૭૨, પૂઠું પાકું, કાગળ ગ્લેજ, મૂલ્ય ૨). શ્રી સત્યનારાયણની કથા-કર્તા અને પ્રકાશક-મગનલાલ મયારામ મહેતા. કદ પઝા, પૃષ્ઠ ૪૮, પંતુ સાદુ, કાગળ ગ્લેજ, મૂલ્ય હો કઠોપનિષદ-પ્રકાશક:--જેશંકર વિઠ્ઠલજી ભટ્ટ-લીંબડીનિવાસી. ઠે. માંડવીની પોળમાં હીરાગાંધીની પળ-અમદાવાદ. કદ કાઝપા, પૃષ્ઠ ૧૦૦, ૫હુ સાદુ, કાગળ લેજ, મૂલ્ય લખ્યું નથી. શ્રી પ્રેમભક્તિપ્રકાશ (હિંદી) પ્રકાશક-ગીતા પ્રેસ-ગેરખપુર. કદ પ૪૭, પૃષ્ઠ ૧૬, પૂંઠું સાદુ, કાગળ ગ્લેજ, મૂલ્ય ૦) શ્રીમદ્દભગવદગીતા ઔર વિષ્ણુસહસ્ત્રનામ:-પ્રકાશક-ગીતા પ્રેસ-ગોરખપુર. કદ ૩ાપા, પૃષ્ઠ ૧૩૨, પૂંઠું પટ્ટીવાળું પાકું, કાગળ લેજ, મૂલ્ય ૦). ૮–નીચેના અહેવાલ મળ્યા છે. બાબરા-સાર્વજનિક વાચનાલય તથા ગ્રામ્ય સેવા મંડળનો તા. ૧-૫-૨૭થી ૩૦-૪-૨૯ સુધીને અહેવાલ. જામખંભાળીઆ-પ્રજાબંધુ ફી લાયબ્રેરીનો દશ વર્ષને રિપોર્ટ–સંવત ૧૯૭૬ થી ૮૫ સુધીન. નડિયાદ-હિંદુ અનાથાશ્રમ સંવત ૧૯૮પને અહેવાલ. ધાનેરા બંધુસમાજ સાર્વજનિક પુસ્તકાલયને રિપોર્ટ. ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીને ૧૯૨૮ ને રિપેર્ટ. શ્રી કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ-કડી, ૧૯૨૮ ને રિપેર્ટ. શ્રીરામકૃષ્ણમિશન-સેવાશ્રમ-કાશીને ૧૯૨૭નો રિપોર્ટ. બરવાળા-શ્રી “વેતાંબર સ્થાનકવાસી જૈન મિત્ર મંડળને વાર્ષિક રિપેર્ટ. શ્રી ભગુપુર ઋષિનિવાસ બ્રહ્મચર્યાશ્રમની અભિપ્રાયપત્રાવલિ. શ્રી કાઠિયાવાડ અંત્યજ સમિતિનું કાર્યદર્શન. વરતેજ-અંત્યજ આશ્રમને સ. ૧૯૮૩ ના ભાદરવાથી ૧૯૮૫ ના આષાઢ માસ. સુધીને ટ્રક અહેવાલ. શ્રીસિનોર સયાજી તાવ પુસ્તકાલયનું વાર્ષિક નિવેદન ૧૯૨૮-૨૯નું. શ્રી કાઠિયાવાડ અંત્યજ સમિતિનું કાર્ય દર્શન, શ્રી લોહાણું યુવક સંમેલન (પ્રથમ અધિવેશન) ના પ્રમુખનાં ભાષણો. શ્રી રવાડ મિત્રમંડળ લાયબ્રેરીને સને ૧૯૨૮ ને વાર્ષિક રિપોર્ટ. જુનાગઢ-ગુરુકુળ બ્રહ્મચર્યાશ્રમ ને ૧૯૮૪ સુધીનાં છ વર્ષને હેવાલ તથા હિસાબ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 400