Book Title: Shubh Sangraha Part 05 Author(s): Bhikshu Akhandanand Publisher: Sastu Sahityavardhak Karyalay View full book textPage 4
________________ ग्रंथस्वीकार નીચેનાં પુસ્તકોનો સાભાર સ્વીકાર કરી જણાવવાનું કે, આ સંસ્થા તરફ આવતાં પુસ્તકો વાંચીવંચાવી અભિપ્રાયાદિ છાપવાનું છેરણ રખાયું નથી, પરંતુ યોગાનુયોગ નીચે પ્રમાણે માત્ર પુસ્તકનાં નામ ઠામ, કદ, મૂલ્ય વગેરેજ જણાવાય છે. ૧-સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર-રાણપુરનાં પુસ્તકે, એન્ટિક કાગળ, સાદાં પૂઠાં, કદ પા૪૮. લેખક-ઝવેરચંદ મેઘાણી અને કઠલભાઈ કે ઠારી. સૌરાષ્ટ્રની રસધાર-ધારા ૧ લી (બીજી આવૃત્તિ) પૃષ્ઠ ૨૦૮, મૂલ્ય ૧) નરવીર લાલાજી–પૃષ્ઠ ૧૩૨, મૂલ્ય ગીત ચુંદડી-ભાગ ૨ -પૃષ્ઠ ૧૧૬, મૂલ્ય ગીત અમર મહાજન-ઝગાલ અને લેનીન-પૃષ્ઠ ૧૬૦, મૂલ્ય ૦ સોરઠી બહારવટીઆ-ભાગ ૩ :-પૃષ્ઠ ૧૬ ૦, મૂલ્ય ૧૫ ગમતુગીત-પૃષ્ઠ ૧૦૬, મૂલ્ય ! ૨-શ્રી દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિર-ભાવનગર તરફનાં બાળસાહિત્યમાળાનાં પુસ્તક-સંપાદકેઃ ગિજુભાઈ અને તારા બહેન. નીચલી દરેક ચેપીનું કદ કાપા પૃષ્ઠ ૪૦, સાદાં પૂઠાં, યોજનાના ગ્રાહકો માટે મૂલ્ય અકેક આને અને છૂટક ) છે. જુગતરામના પાઠે, જો જો , ગધેડ ને ઘેડ, દાદાદને, બાળનાટકભાગ ૨ જે, સવારથી માંડીને મોતી, રામજીભાઈ પડી ગયા, મંગેશને પોપટ, ધબીડે ધુવે છે, પીરૂ અને- છાણાં થાપી આવ્યાં, મામાની જાન્ય, વાડામાં, રજનિશી, બાળકોને બીરબલ-ભાગ ૨ જ છેટાં જે માબાપ, મારી ગાય, કમળા બહેનના પાઠે ગિરિશિખરો, કાળા હાથ, કાળી દાઢી, ખળાવડ અને પૂછું? સૂતપુત્ર કણ –લેખક-નાનાભાઈ. પૃઠ ૭૬, મૂલ્ય ) રેખડ ટેળી-પ્રથમખંડ-અનુવાદક:-ગિજુભાઈ કદ ૫૪૭, પૃષ્ઠ ૧૨૮, પૂંઠું પાકું, મૂલ્ય | ૩-પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિમિટેડ, વડોદરા તરફનાં પુસ્તકે કદ ૬પ૪૧૦, પૂઠાં પાકાં. કાગળ સારા. લાયબ્રેરીઓ, પુસ્તકાલયો અને પુસ્તકના વિશેષ પ્રેમીઓ માટે આ પુસ્તકો બહુ ઉપયોગી છે. ૮૦૦૦ ગુજરાતી પુસ્તકની વર્ગીકૃત નામાવલિ-પૃષ્ઠ ૬૦૮, મૂલ્ય છે) ગુજરાતી પુસ્તકાલયે વાતે વર્ગીકરણની પદ્ધતિ (આવૃત્તિ બીજી) પૃષ્ઠ ૯, મૂલ્ય ૧) ૪-શ્રીયુત મણિલાલ નથુભાઈ દોશી. બી. એ. ઠે. રતનપોળ-અમદાવાદ એમનાં ઈચ કx૭ નાં પુસ્તકે: પ્રેમ અને સેવા-પૃષ્ઠ ૨૦૦, પૂઠું પટ્ટીવાળું પાકું, ૧). ગુદન-પૃઇ ૯૬, ૫૬ પટ્ટીવાળું પાકુ, ૦ સંયમ સામ્રાજ્ય-પૃષ્ઠ ૯૬, પૂઠ સાદ, વાન ચારિત્રમંદિર-પૃષ્ઠ ૧૦૪, પૂ સાદુ, ૦૧ નવીન યુગના આત્મા–પૃષ્ઠ ૧ ૪, પૂંઠું સાદુ, | પ-કવિશ્રી ન્હાનાલાલ દલપતરામ-ભદ્ર, અમદાવાદ એમનાં પુસ્તકે. કદ પઝા, સાદાં પૂઠાં. ચોધપર્વણી અને પ્રતિજ્ઞાઢંઢ-પૃષ્ઠ ૯૬, ૧) કુરુક્ષેત્ર-પ્રથમ કાંડ, યુગપલટે–પૃષ્ઠ ૪૦, ૦ કુરુક્ષેત્ર-દ્વાદશકાંડ, મહાસુદર્શન-પૃષ્ઠ ૬૦, માત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 400