Book Title: Shrutsagar Ank 2013 10 033
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કોબાતીર્થના ઘાતુપ્રતિમા લેખો હિરેન કે. દોશી પરમપૂજ્ય ગુરુદેવશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા.ની પાવન પ્રેરણાથી નિર્મિત શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર સાધકો માટે આરાધના અને ઉપાસનાનું સુંદર સ્થાન બની રહ્યું છે. નૈસર્ગિક વાતાવરણના ખોળામાં પથરાયેલી લીલીછમ હરિયાળી, પક્ષીઓના મધુર કલરવ, ચોમેર છવાયેલી શાંતિને માણતા જ ભાવિકો પોતાની મનોદશામાં શુભત્વનો અનુભવ કરે છે. આ જ પરિસરમાં આવેલ ચરમતીર્થપતિ શ્રી મહાવીર મહારાજાનો દરબાર એટલે મહાવીરાલય પરમાત્મા મહાવીરની પાવન કરુણાધારાનો અનુભવ મળી શકે એવું સ્થાન એટલે મહાવીરાલય જ્યાં આજે પણ સૂર્ય પોતાના કિરણ દ્વારા પરમાત્માને નમસ્કાર કરી ધન્યતા અને સાર્થકતાનો અનુભવ કરે છે. એ સ્થાન એટલે મહાવીરાલય શુભ અને શુદ્ધના જ્યાં ધોધ છલકાય છે એવા મહાવીરાલયમાં બિરાજમાન કેટલાક પ્રાચીન ધાતુપ્રતિમાના લેખો અત્રે પ્રસ્તુત કર્યા છે. જગ્યાના અભાવે લેખની સંકેતસૂચિ પેજ નં. ૧૧ ઉપર આપેલ છે. શ્રી રમણભાઇ મળવાય, જોdiet ।। सं. १५१२ वर्षे फागुण सुदि ८ शनी श्री हुंबडज्ञातौ बुधमात्रै दि. नरपाल भार्या पवी तत्पुत्र वि...सी व्य, तेजा भार्या गुरी एतेषां श्रेयोर्थ सं. नाकर नाम्ना भार्या सं. डाही सुत स. हरपति सहसाप्रमुख स्वकुटुंबसहितेन श्रीविमलनाथबिंब कारितं श्रीबृहत्तपागच्छे भ. श्रीजिनतिलकसरि भ. श्रीज्ञानकलससूरि भ. श्रीविजयतिलकसूरिपट्टे श्री विजयधर्मसूरिभिः प्रतिष्ठितं ।।श्रीः।। श्री संभवनाथ भगवान, पंचतीर्थी ___सं. १५२८ वर्षे का. शु. २ गुरौ सोनी श्रीमालज्ञा. सो. कडुआ भा. हीमी सुत सो. वीराकेन भा. सुंदरि सुत सिवदास-जेठा-गंगदा-जिणदासादि कुटुंबयुतेन श्रीशंभवनाथ बिबं कारापितं । प्र. तपा श्रीसोमसुंदरसूरिसंताने श्रीलक्ष्मीसागरसूरिभिः श्री।। श्री अजितनाथ भगवाब, पंचतीर्थी सं. १४८७ वर्ष माघ सु. ५ गुरौ प्रा. ज्ञातीय श्रे. देदा भार्या गुरी पुत्र हरपालेन For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36