Book Title: Shrutsagar Ank 2013 10 033
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાચાર્યશ્રી કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, છોબા સંક્ષિપ્ત કાર્ય અહેવાલ સપ્ટેબર-૧૩ જ્ઞાનમંદિરના વિવિધ વિભાગોના કાર્યોમાંથી સપ્ટેમ્બર-૧૩માં થયેલાં મુખ્યમુખ્ય કાર્યોની ઝલક નીચે પ્રમાણે છે. ૧. હસ્તપ્રત કેટલૉગ પ્રકાશન કાર્ય અંતર્ગત કેટલોગ નં. ૧૭ માટે કુલ ૧૭૫ પ્રતો સાથે ક૨૬ કૃતિલિંક થઇ અને આ માસાંત સુધીમાં કેટલૉગ નં. ૧૭ માટે ૧૧૯૪ લિંકનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું. ૨. હસ્તપ્રતોના ૯૭૧પ૭ પૃષ્ઠો અને પ્રીન્ટેડ પુસ્તકોના ૪૯૨૧ મળી કુલ ૧૦૨૦૭૭ પૃષ્ઠોનું સ્કેનીંગ કાર્ય કરવામાં આવ્યું. ૩. સાગરસમુદાય ગ્રંથ એન્ટ્રી તથા વિશ્વ કલ્યાણ ગ્રંથ પુનઃ પ્રકાશન પ્રોજેક્ટ હેઠળ કુલ ૬૧૯ પાનાઓની ડબલ એન્ટ્રી કરવામાં આવી. ૪. લાયબ્રેરી વિભાગમાં પ્રકાશન એન્ટ્રી અંતર્ગત કુલ ૧૩૭ પ્રકાશનો, ૯૫૪ પુસ્તકો, ૩૨૮ કૃતિઓ તથા પ્રકાશનો સાથે ૪૪૪ કૃતિ લિંક કરવામાં આવી. આ સિવાય ડેટા શુદ્ધિકરણ કાર્ય હેઠળ જુદી-જુદી મહિતીઓના રેકોર્સમાં સુધાર કાર્ય કરવામાં આવ્યું. ૫. મેગેઝીન વિભાગમાં ૭૮ મેગેઝીનોના અંકોની એન્ટ્રી કરવામાં આવી. ૯. ૭ વાચકોને ૨૧ ગ્રંથોના ૩ર૭૮ પૃષ્ઠોની ઝેરોક્ષ નકલ ઉપલબ્ધ કરાવવામાં આવી. આ સિવાય વાચકોને કુલ ૪૨૨ પુસ્તકો ઇશ્ય અને ૪૦૭ પુસ્તકો જમા લેવામાં આવ્યાં. ૭. ભેટકર્તાઓ તરફથી ૮૪૯ પુસ્તકો ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયાં તથા રૂ. ર૯૦૩રની કિંમતના ૧૧૫ પુસ્તકો ખરીદવામાં આવ્યાં. ૮. વાચક સેવા અંતર્ગત પ. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો, સ્કોલરો, સંસ્થાઓ વિગેરેને ઉપલબ્ધ માહિતીના આધારે જુદી-જુદી ક્વેરીઓ તૈયાર કરી આપવામાં આવી, જેમાંથી તેઓ દ્વારા જરૂરી પુસ્તકો તેમજ હસ્તપ્રતોની ઝેરોક્ષ તેમના સ્વાધ્યાય માટે ઉપલબ્ધ કરાવવામાં આવી. ૯. સમ્રાટુ સંપ્રતિ સંગ્રહાલયની મુલાકાતે ૪૦૦ યાત્રાળુઓ પધાર્યા. ૧૦. શ્રુતસાગરનો સપ્ટેમ્બર-૨૦૧૩નો વિશિષ્ટ અંક નં-૩ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો. ૧૧. પ. પૂ. રાષ્ટ્રસંત આચાર્યશ્રી પધસાગરસૂરીશ્વરજી મ.સા.ના ૭૯ જન્મદિન નિમિત્તે કલાસમૃતસાગર ગ્રંથસૂચિ ભાગ-૧૬ તેમજ વિશ્વ કલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના ૬ ગ્રંથોનું વિમોચન કરવામાં આવ્યું. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36