Book Title: Shrutsagar 2016 02 Volume 02 09
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्रुतसागर
18
નંદી પ્રવેશ વિધિ સાંભલો રે, ખમાસમણ તિહાં દેઇ રે, પડિલેહઇ વળી મુહપતી રે, ગુરુનો આદેશ લેઇ રે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિ વાર પછી ઉભા થઇ, હાથમાં ગુરુ લીઇ વાસ,
फरवरी-२०१६
ખમાસમણ દેઈ કરી રે, ઇચ્છકારી ભગવન્ તુમેમ રે, પહિલું ઉપધાન નામ લીજીઇ રે, પંચમંગલ મહાસુયબંધ એમ રે. ૧૪ ઉદ્દેસાવણી નંદી કરાવણી રે, વંદાવો મુઝ દેવ રે, વંદેહ ગુરુ ઇમ ઉચરઇ રે, શિષ્ય કહઇ ઇચ્છું સઘલઇ એ ટેવ રે.
૧૩
ચૈત્યવંદન તિહાં કરઇ રે, ગુરુ શિષ્ય સંઘ સહિત રે, નમસકાર જિન દોયના રે, શ્રી ઋષભદેવ અજિત રે. નમુન્થુણં કહ્યા પછી રે, ઉભા થઇનઇ સાર રે, અરિહંત ચેઇયાણ આદરો રે, થોઇ આઠ તણો વિસ્તાર રે. નમુન્થુણં તવન જયવીયરા કહી રે, વાંદણા દોય અધિકાર રે, પહિલું ઉપધાન ઉદ્દેસાવણી રે, નંદી કાઉસગ કરાવો સાર રે. પહિલું ઉપધાન ઉદ્દેસાવણી રે, નંદીસૂત્ર સંભલાવણી સાર રે, કરેમિ કાઉસગં ઉચરી રે, કાઉસગ લોગસ એક નિરધાર રે. ઢાળ-૧ પૂર્ણ
ઢાળ-૨, રાગ-વસંત
નંદીસૂત્ર કઢાવણી કાઉસગ ગુરુ કરે લોગસ એક,
ગુરુ-શિષ્ય પારી, પ્રગટપણઇ લોગસ કહે વળી છેક, શિષ્ય ખમાસમણ દેઈને, આદેશ માંગઇ ઉદાર,
નંદીસૂત્ર સંભળાવો, ગુરુ મુજનિં હિતકાર. ૧
For Private and Personal Use Only
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
વાસક્ષેપ મસ્તકિ કરઇ, શિષ્ય તણઇ ઉલ્લાસ,
નંદીસૂત્ર કઢાવણી, ગુરુ ઇમ આદેશ હોઇ,
શિષ્ય ઉભો રહી સાંભલઇ, ગુરુ મુખઇ સાહમું જોઇ. ૨ નવકારત્રય ગુરુ ભણઇ, નિત્થારગ પારગાહ,
શિષ્ય ખમાસમણ સાતનો, આદેશ માંગઇ ઉચ્છાહ,

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36