Book Title: Shrutsagar 2016 02 Volume 02 09
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org श्रुतसागर 24 કંઠિ માલ પહેરાવઇ બીજો શ્રાવક જાણ, માસ ષટ ઉત્કૃષ્ટા નહિ તો એક જ માસ, તે ગુરુનઇ પાસઇ વ્રતનો લેઇ પચ્ચક્ખાણ, વલી ભુંઇ સંથારઇ કરઇ એકાસણું નિત્ય, જઘન્યઇ દસ દિન પાલઇ શીલ ઉલ્લાસ. ૫ વલી સાંજી દેઇ દેહરઇ મુકઇ માલ, એ વિધિ ફલ તો ચોખ્ખું રાખઇ ચિત્ત, તે પામઇ વંછિત સુરનર ભોગ રસાલ. ૬ શ્રાવક ઉપધાનેિં યતિ યોગ વહી સાર, શ્રાવકનઇ શ્રાવિ તવન ભણસઇ જેય, માનવભવ સફલો સફલ કરો અવતાર, ઉપધાન વહ્યાની વિધિ જાણે સઇ તેઅ. ૭ બીજાપુર મંડણ શ્રી જીરાઉલી પાસ, Acharya Shri Kailassagarsuri Gyanmandir फरवरी-२०१६ ભણસઇ નઇ ગણસઇ સાંભલસઇ નરનારિ, મઇ તાસ પસાઇ તવન રચ્યું ઉલ્લાસ, સંવત્સર સત્તર વરસ એકાદશ સાર, ઉપધાન આરાધ્યાનું ફલ બઇઠાં ઘરબારિ. ૮ પંડિત વિદ્યાચંદ શીશ કહઇ કરજોડી, શ્રાવણ સુદિ દશમી દિવસઇ તે ગુરુવાર, એ તવન ભણસઇ તેહ ઘરિ સંપત્તિ કોડી. ૯ ઢાળ-૫ પૂર્ણ For Private and Personal Use Only કળશ ઇય પાસ જિનવર, ભવિક દુઃખહર, બીજાપુર મંડન ધણી, પિર આશ પુરઇ, પાપ ચૂરઇ, જાસ જિંગ કીરિત ઘણી, તપગચ્છ નાયક, મુગતિદાયક, શ્રી વિજય દેવ સૂરીસરો, વર વિબુધ વિદ્યાચંદ સેવક, ઉત્તમચંદ મંગલ કરો. ॥ इति उपधान स्त० पंडित ५ विद्याचंद्र ग० शि० उत्तमचंद्र गणिना० ॥

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36