Book Title: Shrutsagar 2016 02 Volume 02 09
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 22 श्रुतसागर फरवरी-२०१६ ચોથઇ ચૈત્યસ્તવ જાંણયો રં, કીજઇ એક ઉપવાસ લા. આંબિલ ત્રણિ અતિ ભલી રં, વાચના એકની આસ લા. ૧૬ અરિહંત ચેઈઆણાની કહી રં, દીજઇ આલોઅણ સાર લા ઉપવાસ એક પોસહ ભલો રં, સક્ઝાય ત્રણ હજાર લા. ૧૭ ચોથઇ વિધિ કહી મૂલગી રં, એકાંતર નહિ સાર લા ઇણિપરિ એ આરાધ્યો રં, બીજે નહિ નિરધાર લા ૧૮ ઢાળ-૩ પૂર્ણ ઢાળ-૪ નામસ્તવાધ્યયન જાણીઇ તો ભમાલી, પાંચમુ એ ઉપધાન તો ભમાલી, સાઢા પન્નર ઉપવાસ ભલા તો ભમાલી, દિન અઠ્ઠાવીસ માને તો મારુલી, ત્રણિ ઉપવાસે દીજીઇ તો ભમાલી, ગાથા એક લોગસ જાણી તો ભમાલી, બીજી વારે આબિલે તો ભમાલી, ઉસમેતિ વર્ધમાણ તો ભમાલી. ૧ આબિલ તેરે દીજીએ તો ભo, છેહલી ગાથા ગણિ તો ભક આલોઅણ વલી એહની તો ભ૦, ઉપવાસ પાંચે પુણ્ય તો ભ૦ ભાવઇસું આરાધીઇ તો ભ૦, પોસહ તે વલી ચાર તો ભય મન વચ કાયા સંવરી તો ભ૦, સઝાય તેર હજાર તો ભ૦ ૨ શ્રુત સિદ્ધસ્તવ અધ્યયન ભલું તો ભ૦, છઠું એ ઉપધાન તો ભ૦ ઉપવાસ એકઈં વાચના તો ભ૦, પુષ્કરવરદી માને તો ભo આબિલ પાંચ ઉપવાસ એકઇ તો ભ૦, વાચના બીજી જાણિ તો ભo સિદ્ધાણં બુદ્ધાણં સુણી તો ભ૦, પાલો જિનવર આણ તો ભ૦ ૩ પોસહ સાતે કીજઇ તો ભ, ઉપવાસ સાઢા ચ્યાર તો ભ૦ આલોઅણ સુણી એહની તો ભ૦, ઉપવાસ એક ઉદાર તો ભ૦ પોસા ડોસા અતિભલા તો ભ૦, પંચ હજાર સક્ઝાય તો ભ૦ ત્રીજઇ ચોથઇ પાંચમઇ તો ભ૦, છઠઇ જીવ ઘાત થાઇ તો ભ૦ ૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36