Book Title: Shrutsagar 2016 02 Volume 02 09
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org SHRUTSAGAR 23 February-2016 તો તપ અધિકો દીજીઇ તો ભવ, કરયો ધરી બહુ નેહ તો ભ૦ વિધિયું જે આરાધસઇ તો ભ, રોગ રહિત તસ દેહ તો ભ છએ ઉપધાને વાચનાની તો ભ॰, વિધિ સુણયો કહું જેય તો ભ ખમાસણ દેઇ કરી તો ભ॰, મુહપત્તિ વાંદણા બેઅ તો ભ૦ ૫ વાયણા સંદેસાવું લીઉં તો ભ॰, દિઓ શિષ્યની વિધિ સાર તો ભ૰ પછઇ દીઇ ગુરુ વાચના તો ભ॰, નોકાર સહિત ત્રણિવાર તો ભ૦ વાચના અંતિ ગુરુ કહઇ તો ભ॰, નિત્થારગ પારગાહ તો ભ૦ શિષ્ય મિચ્છાઇ દુક્કડ દેઈ તો ભ॰, લીઇ માનવભવ લાહ તો ભ૦ ૬ ઢાળ-૪ પૂર્ણ ઢાળ-પ માઈ ધન્ય સુપન તું ધન જીવી તોરી આશ. એ દેશી. ઉપધાન તણી વિધિ કહી મઇ એ વિસ્તાર, શ્રી ઉત્તરાધ્યયર્નિં ઉપધાંનનો અધિકાર, મહાનિશિથ સૂત્રમાં તપનો ઘણો વિચાર, વહિ ભાવિ ઉપધાન તેહનો ધિન અવતાર. ૧ માનવભવ દુલહો દુલહો લિખમીભોગ, શ્રાવકકુલ દુલહો દુલહો ગુરુનો યોગ, ઉપધાન વહ્યા વિણ મ કરો જનમ અલેખ. ૨ તે પાંમી જાંણી કરયો ધરમ વિશેષ, Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપધાન વહી ષટ્ હિરો માલ સું ઢંગ, ગુરુ પાસઇ આવી ઉલટ આણી અંગિ, તિહાં ત્યાંન મંડાવો ખરચો દ્રવ્યની કોડી, પૂજા પરભાવના રાતિજગઇ કરમ છોડી. ૩ વાહણું માં સહુનઇ સખરો દ્યો તંબોલ, કુંકુમના હાથા દેઈ કરો રંગરોલ, સામીવત્સલ કરયો, કરયો દેવ-ગુરુ ભક્તિ, લ્યો લખિમી લાહો જેહવી હોઇ નિજ શક્તિ. ૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36