SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org श्रुतसागर 18 નંદી પ્રવેશ વિધિ સાંભલો રે, ખમાસમણ તિહાં દેઇ રે, પડિલેહઇ વળી મુહપતી રે, ગુરુનો આદેશ લેઇ રે. Acharya Shri Kailassagarsuri Gyanmandir તિ વાર પછી ઉભા થઇ, હાથમાં ગુરુ લીઇ વાસ, फरवरी-२०१६ ખમાસમણ દેઈ કરી રે, ઇચ્છકારી ભગવન્ તુમેમ રે, પહિલું ઉપધાન નામ લીજીઇ રે, પંચમંગલ મહાસુયબંધ એમ રે. ૧૪ ઉદ્દેસાવણી નંદી કરાવણી રે, વંદાવો મુઝ દેવ રે, વંદેહ ગુરુ ઇમ ઉચરઇ રે, શિષ્ય કહઇ ઇચ્છું સઘલઇ એ ટેવ રે. ૧૩ ચૈત્યવંદન તિહાં કરઇ રે, ગુરુ શિષ્ય સંઘ સહિત રે, નમસકાર જિન દોયના રે, શ્રી ઋષભદેવ અજિત રે. નમુન્થુણં કહ્યા પછી રે, ઉભા થઇનઇ સાર રે, અરિહંત ચેઇયાણ આદરો રે, થોઇ આઠ તણો વિસ્તાર રે. નમુન્થુણં તવન જયવીયરા કહી રે, વાંદણા દોય અધિકાર રે, પહિલું ઉપધાન ઉદ્દેસાવણી રે, નંદી કાઉસગ કરાવો સાર રે. પહિલું ઉપધાન ઉદ્દેસાવણી રે, નંદીસૂત્ર સંભલાવણી સાર રે, કરેમિ કાઉસગં ઉચરી રે, કાઉસગ લોગસ એક નિરધાર રે. ઢાળ-૧ પૂર્ણ ઢાળ-૨, રાગ-વસંત નંદીસૂત્ર કઢાવણી કાઉસગ ગુરુ કરે લોગસ એક, ગુરુ-શિષ્ય પારી, પ્રગટપણઇ લોગસ કહે વળી છેક, શિષ્ય ખમાસમણ દેઈને, આદેશ માંગઇ ઉદાર, નંદીસૂત્ર સંભળાવો, ગુરુ મુજનિં હિતકાર. ૧ For Private and Personal Use Only ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ વાસક્ષેપ મસ્તકિ કરઇ, શિષ્ય તણઇ ઉલ્લાસ, નંદીસૂત્ર કઢાવણી, ગુરુ ઇમ આદેશ હોઇ, શિષ્ય ઉભો રહી સાંભલઇ, ગુરુ મુખઇ સાહમું જોઇ. ૨ નવકારત્રય ગુરુ ભણઇ, નિત્થારગ પારગાહ, શિષ્ય ખમાસમણ સાતનો, આદેશ માંગઇ ઉચ્છાહ,
SR No.525307
Book TitleShrutsagar 2016 02 Volume 02 09
Original Sutra AuthorN/A
AuthorHiren K Doshi
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2016
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy