SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra SHRUTSAGAR www.kobatirth.org 19 ખમાસણ વલી પાંચમઇ, સાહૂણં પવેમિ નોકાર, February-2016 ત્યાંન પ્રદક્ષણા તિહાં દિઇ, જંપઇ મુખિ નવકાર. ૩ પ્રદક્ષણા ત્રણિ દેયતાં, મસ્તકિ લીઇં ગુરુવાસ, પાછે પગલે પૂંજતાં, જઈ રહઇ પ્રથમ અભ્યાસ, આગલિ થયાનઇ કારનઇ, પડિલેહઇ મુહપત્તિ, તુમાણું સાહુણં કાઉસગં, કરેમિ છટ્ઠઇ ખમાસણણત્ત. ૪ ખમાસણ હવઇ સાતમઇ, નાંમ લીજઇ ઉપધાન, ઉદ્દેસાવણી નંદી કરાવણી, સ્થિરિકરણારથં જાણિ, કરેમિ કાઉસગં ઉચરી, કાઉસગ લોગસ એક, સાગરવર ગંભીરા લગઇં, પારી લોગસ છેક. ૫ પછી પવેણા મુહપત્તિ, વાંદણા દીજઇ દોય, Acharya Shri Kailassagarsuri Gyanmandir પવેણું પવેઉ ઇમ ઉચરી, ભગવન તુમેમ હોય, પંચમંગલ મહાસોખંધ, નામ લીજઇ ઉપધાન, પૂર્વચરણપદ પઈસરાવણી, પહિલી વાચનાઇ જાણિ. ૬ ઉત્તર ચરણપદ પઈસરાવણી, બીજી વાચનાઇ જોઇ, પાલી તપ પાલી પારણું, ગુરુ મુખિ પચખાણ હોઈ, તિ વાર પછી દોય વાંદણાં, દેઇ ખમાસણ સાર, બઇસણઇ સંદે સાવું ઠાઉં વલી, અવિધિ આશાતના નિવારિ. ૭ અંગપૂજા ગુરુ કીજીઇ, પ્રભાવના સુવિશેષ, મિચ્છાદુક્કડ દેયતાં, પાપ રહઇ નહિ રેખ, પહિલઇ દિન વિધિ એ સહી, બીજઇ દિન હવઇ સાર, પોસહ પડિલેણ પવેણાં, ગુરુ પાસઇ નિરધાર. ૮ જીવહિસા તિહાં પરિહરો, દેવ વાંદો ત્રણિ કાલ, નોકારવાલી વીસનો, નિત્યઇ સજ્ઝાય રસાલ, આંબિલ નિવિ એકાસણઇ, જમીય ઉઠીનઇ જાણિ, ચૈત્યવંદન કરયો તિહાં, જિમ લહો સુખનિધાંન. ૯ પહિલાની વિધિ જિમ અછઇ, બીજાની તિમ જોઈ, નામેિં પડિકમણા સોખંધ, દિવસ અઢાર જ હોઈ, For Private and Personal Use Only
SR No.525307
Book TitleShrutsagar 2016 02 Volume 02 09
Original Sutra AuthorN/A
AuthorHiren K Doshi
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2016
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy