________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
16
श्रुतसागर
પ્રત પરિચય :
પ્રસ્તુત કૃતિ આ શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરમાં હસ્તપ્રત નં. ૨૩૪૬ની છે. પ્રતિમાં અક્ષરોની સાહી ક્યાંક-ક્યાંક ફેલાયેલી છે છતા વાચ્ય છે. પ્રતિમાં છેલ્લે કળશ જગ્યાના અભાવે હાઁસીયાઓમાં આલેખાયો છે. પ્રતિમાં પૃષ્ઠ ૫ છે. અને વિશેષમાં આ પ્રતિ કર્તાના સ્વહસ્તાક્ષરની પ્રત ઉપરથી પ્રતિલિપી કરેલ હોય તેમ જણાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
फरवरी-२०१६
ઉપધાનતપ વિશેની અન્ય કૃતિઓ :
પ. પૂ. ઉપા. શ્રી વિનયવિજયજી મ. કૃત ઉપધાનતપ સ્તવન ગાથા-૨૮ મુદ્રિત છે.
ઉપધાન
પહેલું ઉપધાન
બીજુ ઉપધાન
ત્રીજુ ઉપધાન
ચોથુ ઉપધાન
પાંચમું ઉપધાન
છઠ્ઠું ઉપધાન
આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનભંડારમાં પ.પૂ. પ્રેમવિજયજી મ. કૃત ઉપધાનતપ સ્તવન હ.પ્ર.નં.૫૮૯૯.
પ.પૂ.લબ્ધિરૂચિ મ. કૃત ઉપધાનતપની સજ્ઝાય હ.પ્ર. નં. ૨૨૪૫૮ તથા અન્ય પણ કેટલીક ઉપધાનતપની સજ્ઝાય-સ્તવનરૂપ કૃતિઓ અપ્રકાશિત
છે.
આ. શ્રી કૈલાસસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર, કોબાની કાર્યશૈલી પ્રસંસનીય અને સ્તુત્ય છે. જ્યારે પણ પુસ્તક કે પ્રતની જરૂર હોય તો સુલભ રીતે તે સંસ્થાના સંચાલકો સુપેરે સામગ્રી ઉપલબ્ધ કરાવે છે.
સૂત્રોની અનુજ્ઞા
નવકાર
ઇરિયાવહી, તસ્કઉત્તરી
નમુન્થુણં
For Private and Personal Use Only
અરિહંતચેઈયાણું, અન્નત્થ
નામસ્તવ એટલે લોગસ્સ
પુક્કરવર, સિદ્ધાણં બુદ્ધાણં. વેયાવચ્ચ.