Book Title: Shrenik Charitam Author(s): Jinprabhsuri Publisher: Jain Dharm Vidya Prasarak Varg View full book textPage 3
________________ અર્પણ પત્રિકા. પરમ પૂજ્ય, શિરછત્ર, તીર્થરૂપ સ્વર્ગવાસી પિતાશ્રી કેશવજી શામજી. પૂજ્ય શ્રી, માપ એક ઉત્તમાત્તમ પિતા, અને જ્ઞાનદાતા ગુરૂ હતા. આપે અમારા ઉપર આપની હયાતી પર્યંત અત્યંત ઉપકાર કર્યા છે. આપે કરેલા ગુણને બદલા વાળી શકાય તેમ નથી. અમારી આધુનિક સારી સ્થિતિ આપની કૃપાના અને સેવાના ફળ રૂપેજ મને પ્રાપ્ત થઇ છે. પુત્રા તરીકે યત્કિંચિત્ સેવા આપના મૃત્યુ પછી. પણ મજાવીને આપના આત્માને પ્રસન્ન કરવે તેવી અમારી ઇચ્છા Huge Jain Education International થવાથી આપના સ્મારકના આ ગ્રંથ પ્રસિદ્ધ કરાવીને. આપના ચરણકમક્ષમાં અર્પણ કરીએ છી. એ. અમે છીએ આપના આજ્ઞાંકિત: સતાના ૧ લાલજી લધા, ૨ લખમશી કેશવજી ૩ ધનજી કેશવજી, ૪ કુવરજી કેશવજી. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 256