Book Title: Shravaka Jivan Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 231
________________ 219 ભાગ - 1 નિદ્રા લેતા રહેશો. એક વિશેષ સાવધાની બતાવીને પ્રવચન પૂર્ણ કરું છું. પૌષધમાં કષાય ન કરવા, ક્રોધ ન કરવો, અભિમાન ન કરવું, માયા-કપટ ન કરવાં-અને લોભ ન કરવો-આ મહત્ત્વની વાત છે. જો કષાય કરશો તો પૌષધિવ્રતનો પ્રાણ જ નષ્ટ થઈ જશે. એટલા માટે બની શકે તો મૌનની સાથે પૌષધ કરો. પૌષધમાં પ્રતિક્રમણ, પ્રતિલેખન વગેરે ક્રિયાઓ સારી રીતે કરવી. ખૂબ પવિત્ર છે એ ક્રિયાઓ. એ ક્રિયાઓ વિધિપૂર્વક કરવી જોઈએ. આ પ્રકારે પૌષધવ્રતનું પાલન કરતાં પરમ નિવૃત્તિ પ્રાપ્ત કરો એ જ મંગલ કામના. આજે બસ, આટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254