Book Title: Shraddhvidhi Prakaran Author(s): Vajrasenvijay Gani Publisher: Bhadrankar Prakashan View full book textPage 4
________________ - ૪ - વંદનાવલી | પરમકૃપાળુ તરણતારણહાર, શત્રુંજયાધિપતિ, દાદા આદિનાથ ભગવાન પરમ શાંતિના દાતાર, કરુણાસાગર શાંતિનાથ ભગવાન પરબ્રહ્મના મહા ઉપાસક, દયાનિધિ, નેમનાથ ભગવાન પરમ તારક પુરુષાદાનીય શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન પરમ ધીર-વીર-ગંભીર, ચરમ તીર્થપતિ, મહાવીરસ્વામી ભગવાન * * * - આ કૃપાળુઓની અત્યંત નિર્મલ અમીદૃષ્ટિ અને અમીવૃષ્ટિથી અનંતલબ્ધિઓના નિધાન, વિનયના ભંડાર, ગૌતમસ્વામિ ભગવાન સર્વ ગણોના ધારક, પ્રથમ પટ્ટધર, સુધર્માસ્વામિ ભગવાન શ્રી જૈન સંઘને-શાસનને અણમોલ શ્રાદ્ધવિધિ ગ્રંથરત્નની ભેટ ધરનાર આચાર્યદેવ શ્રીમદ્ વિજયરત્નશેખરસૂરીશ્વરજી મહારાજા તે મહાપુરૂષોને દોડો... ક્રોડો.. વંદના... વંદના...!! વંદના... -વજસેનવિજય...Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 394