Book Title: Shraddhvidhi Pprakaran
Author(s): Mafatlal Zaverchand Pandit
Publisher: Mafatlal Zaverchand Pandit

View full book text
Previous | Next

Page 3
________________ એ એલ. આજથી છ વર્ષ” અગાઉ પરમ પૂજ્ય પં. શ્રીમદ્ મંગળવિજયજીગણિવરના ઉપદેશ અને પ્રેરણાથી શ્રાદ્ધવિધિ છપાવવાનું નક્કી કર્યું હતું. અને તે માટે તેમના ઉપદેશથી આઠસ રૂપીયા પણ મળ્યા હતા. છાપવા માટે કાગળ પણ ખરીદ્યા હતા, પરંતુ હું-તિથિચર્ચાના વાતાવરણમાં અટવાયેલા હૈાવાથી અને પુસ્તકમાં આઠસા રૂપીયે કાંઈ નહિ થાય તેમ ધારી તે રૂપીયા જેમના હતા તેમને વર્ષ બાદ પાછા આપ્યા હતા. આમ છતાં આ ગ્રંથ પરત્વેની રૂચિ તે ખસીજ ન હતી અને શ્રાદ્ધવિધિ છપાવવા ચાગ્ય છે તે વાત તે મનમાં રાજ કરતી હતી. વિ. સ. ૨૦૦૩માં લુવારની પાળના ઉપાશ્રયે પરમપૂજય તીર્થાદ્વારક ચારિત્ર. ચૂડામણિ પ્રાતઃસ્મરણીય આચાય દેવ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પરમપૂજ્ય આગમજ્ઞાતા ભદ્રિક પરિણામી આચાય દેવ વિજય હ સૂરીશ્વરજી મહારાજના શિષ્ય પરમપૂજ્ય વિ આચાર્ય દેવ વિજય મહેદ્રસૂરીશ્વરજી મહારાજ ચાતુર્માંસ રહ્યા. તેમને ચાતુર્માંસ દરમિયાન જીણુ શીણુ અને દુઃપ્રાપ્ય શ્રાદ્ધવિધિ ગ્રંથને ફરી સંસ્કૃતમાં છપાવવાના વિચાર થયો. અને તે માટે ઉપાશ્રયની કમીટિને વાત કરી. શ્રાદ્ધવિધિ ગ્રંથ સસ્કૃત અને ગુજરાતી અને અગાઉ છપાઈ ચુકેલા હતા પરંતુ આજે તે એમાંથી એકે ગ્રંથ મળતા ન હોવાથી ઉપાશ્રયની ક્રમીટિએ સંસ્કૃત ગ્રંથ છપાય તે સારૂં છે. છતાં આ ગ્રંથ ગુજરાતીમાં છપાય તા જેને માટે આ ગ્રંથ ગ્રંથકાર રચ્યા છે તે શ્રાવકે તેના વધુ સારા લાભ લઇ શકે આથી ૪મીટિએ શ્રાદ્ધવિધિ ભાષાંતર છપાવવાનું અને શ્રાદ્ધવિધિ સંસ્કૃત છપાય તેમાં પણ મદદ આપવાનું નક્કી કર્યું. આ શ્રાદ્ધવિધિ ગ્રંથનું ભાષાન્તર આજથી ચાલીસ વર્ષ અગાઉ ૧ ચીમનલાલ ભારતીયા તરફથી ૨ વિદ્યાશાળા તરફથી ૩ જૈન પુત્રની આજ઼ીસ તરફથી બહાર પડયું હતું. આ ત્રણે ગ્રંથામાંથી એક પણ ગ્રંથ આજે પચીસ વર્ષથી મળતા નથી. ઉપાશ્રયની ક્રમીટિ તરફથી શ્રાદ્ધવિધિના મુદ્રણનું કામ સોંપાયા છતાં છ મહિના સુધી તા મા શ્રાદ્ધવિધિ ગ્રંથને કઇ રીતે છપાવવા તેના હું નિ ય કરી શકયા નહિ. પહેલાં તે એવા વિચાર આન્મ્યા કે શ્રાવક્રમને પ્રતિપાદન કરનારા ગ્રંથાને એકઠા કરી બધા ગ્રંથાને જોઈ તેમાંથી શ્રાવક ઉપયાગી ગ્રંથ તૈયાર કરવા. પણ આ કામ મને સોંપાયેલ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 416