Book Title: Shatrunjay Mahatirth Gun Gunjan
Author(s): Bhuvantilaksuri
Publisher: Shinor Jain Sangh

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધરીને જે ચઢે, તેને ભવ પાર ઉતારે છે ૧છે અનંત સિદ્ધને એહ ઠામ, સકલ તીર્થને રાય; પૂર્વ નવાણું ઋષભદેવ, જ્યાં ઠવિયા પ્રભુ પાય . ૨. સૂરજકુંડ સહામણ, કવડ જક્ષ અભિરામ; નાભિરાયા કુલમંડ, જિનવર કરૂં પ્રણામ ૩ શ્રી પુંડરી સ્વામીનું ચૈત્યવંદન. આદિશ્વર જિનરાયને, ગણધર ગુણવંત, પ્રગટ નામ પુંડરીક જાસ મહીમાંહે મહંત ૧ ૫ પંચ કડી સાથે મુણિંદ, અણસણ તિહાં કીધ; શુકલ ધ્યાન ધ્યાતાં અમુલખ,કેવળ તિહાં લીધ. ૨ ચૈત્રી પૂનમને દિને એ, પામ્યા પદ મહાનંદ; તે દિનથી પુંડરીગિરિ, નામ દાન સુખકંદ છે ૩. શ્રી આદીશ્વરપ્રભુનું ચેત્યવંદન આદિદેવ અલસરૂ, વિનીતાને રાય; નાભિરાયા-કુલ–મંડણે મરૂદેવા માય છે ૧ મે પાંચશે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34