Book Title: Shatrunjay Mahatirth Gun Gunjan
Author(s): Bhuvantilaksuri
Publisher: Shinor Jain Sangh

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીશલા નંદન વીર પ્રભુ, જ્ઞાન સુત વીતરાગ; સુધા સરોવર નામથી, ડસે ન રાગી નાગ. સુનાં સુનાં... પુરક મરથે મનતણા, ચુરક દુખ ભડલ; તારક ભવજલધી તણા, મુક્તિ રાજને કેલ, સુનાં સુના.. ભક્ત જનોને તારજે, મુક્તિ પુરી વસનાર; આત્મ જ્યોતિને દીવડો, આત્મ લબ્ધિભંડાર. સુનાં સુનાં.. દયા સિંધુ શ્રી વીર પ્રભુ, મુક્તિ નગરને સાથ, તારે જે મઝધારમાં, ઝાલી ભક્તને હાથ. સુનાં સુનાં... નયના અમીરસથી ભર્યા, મુખ શરદને ચંદ; દિવ્ય તેજ મહી દેહડી, દર્શનથી આનંદ. ' સુનાં સુનાં... For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34