Book Title: Shatrunjay Mahatirth Gun Gunjan
Author(s): Bhuvantilaksuri
Publisher: Shinor Jain Sangh

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસમી વાટના સાથીદાર, ભક્ત હૈયાના હાર; અમર પંથના ભોમિયા, જગગુરૂ જગદાધાર. સુનાં સુનાં છે કામ ભક્તોના પ્રભુ વીના, આ આ હે નાથનધારાના તુમવીના; મુક્તિના દ્વાર કહે ક્યારે ઉઘાડશે, વાણીના મેહ કહે કયારે વરસાવશે; હે ઝગમગતી તિઓ જ્યારે દેખાડશો... હે નીરો જિર્ણોદ મુખ, જાગો ઉમંગ રંગ લબ્ધિ અનંગ રંગ છીના હે... પ્રભુ ભક્તિના મીઠાં ગીત ગવડાવજે....હેપ્રભુના. વરૂણાલય કરૂણા તણું, કરૂણુ રસ ભંડાર; કરૂણું કરીને તારતા, ત્રણ ભુવન શીરદાર. સુન સુનાં.... For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34